૨૦૦ ગ્રામ મેથી • ૨૦૦ ગ્રામ પાલક • ૨૦૦ ગ્રામ સૂવા ની ભાજી • ૨૦૦ ગ્રામ ચીડ ની ભાજી • ૨૦૦ ગ્રામ કાચા ટામેટા • ૨૦૦ ગ્રામ લીલાં મરચા તીખા સ્વાદ અનુસાર • ૨૦૦ ગ્રામ લીલી લસણ • મૂળા ના પાન • ૨૦૦ લીલાં કાંદા • ૨૦૦ ગ્રામ પાપડી ના દાણા,વલોર • ૨૦૦ ગ્રામ દૂધી • ૨૦૦ ગ્રામ રીંગણાં •