૩/૪ કપ બાજરી • મગ ની મોગર દાળ • પાણી જરૂર મુજબ • ચમચા ઘરનું ગાય નું ઘી • લવિંગ,૧ તજ,૨ તમાલપત્ર,૧ સૂકું લાલ મરચું, જીરું ૨ ચમચી • હિંગ • મોટી સૂકી ડુંગળી સમારેલી • લીલાં લસણ નો સફેદ ભાગ સમારેલ • ગાજર ૧ નાનો ટુકડો સમારેલા • વટાણા આશરે ૩/૪ • ફણસી ૧/૨ કટોરી સમારેલ • ટામેટું સમારેલું •