કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#કૈરી
મેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  • 1લિટર ફુલ ક્રીમ દૂધ
  • 2ટેબલ સ્પૂન બાસમતી ચોખા
  • 1/2કપ ખાંડ
  • 1કપ મેંગો પલ્પ
  • 2ચમચી કેસર વાળું દૂધ
  • 1/4ટી સ્પૂન ઈલાયચી પાવડર
  • 5-6ગુલાબ ની પાંદડી
  • 3-4ચમચી બદામ પિસ્તા કાપેલા
  • 2ચમચી તાજા કેરી ના ટુકડા
  • 1વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ચોખા ને 1/2 કપ પાણી માં પલાળી રાખો પછી પાણી કાઢી મિક્સર માં પીસી ને દરદરી પેસ્ટ બનાવો.

  2. 2

    દૂધ ને ગરમ કરવા મુકો જ્યારે એક ઉકાળો આવી જાય ત્યારે ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકળવા દો.

  3. 3

    જ્યારે દૂધ થોડું ગાઢું થઈ જાય ત્યારે તેમાં ચોખા ની પેસ્ટ નાંખો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી ચોંટી ના જાય

  4. 4

    જ્યારે ચોખા બરાબર રંધાઈ જાય ત્યારે ખાંડ નાખી બરાબર મિક્સ કરો.
    હવે કેસર વાળું દૂધ નાંખી મિકસ કરો.2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે ઈલાયચી પાવડર,સૂકામેવા,ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરો અને ઠંડુ થવા દો.
    ઠંડુ થાય એટલે મેંગો પલ્પ નાખી મિક્સ કરી દો અને ફ્રીઝ માં 1 કલાક ઠંડુ થવા દો.
    સર્વ કરતી વખતે ઉપર થોડા તાજા કેરી ના ટુકડા અને ડ્રાયફ્રુટ કતરણ નાંખી વરખ
    લગાઈ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rani Soni
Rani Soni @cook_10055978
પર May 28, 2020 16:24
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Harsha Israni
Harsha Israni @cook_14344309
May 29, 2020 02:33
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ખીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
  2. વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
  3. લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
  4. નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
  5. મેંગો પેન કેક (Mango pancack recipe in gujarati.)
  1. મગજ ની લાડુડી
  2. પેન કૅક
  3. ગુંદા કેરી (Gunda keri recipe in Gujarati)
  4. આલુ ચિપ્સ (aalu chips recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11186794
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close