મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)

#કૈરી
મેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે.
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરી
મેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 1/2 કપ પાણી માં પલાળી રાખો પછી પાણી કાઢી મિક્સર માં પીસી ને દરદરી પેસ્ટ બનાવો.
- 2
દૂધ ને ગરમ કરવા મુકો જ્યારે એક ઉકાળો આવી જાય ત્યારે ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકળવા દો.
- 3
જ્યારે દૂધ થોડું ગાઢું થઈ જાય ત્યારે તેમાં ચોખા ની પેસ્ટ નાંખો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી ચોંટી ના જાય
- 4
જ્યારે ચોખા બરાબર રંધાઈ જાય ત્યારે ખાંડ નાખી બરાબર મિક્સ કરો.
હવે કેસર વાળું દૂધ નાંખી મિકસ કરો.2 મિનિટ પછી ગેસ બંધ કરી દો. - 5
હવે ઈલાયચી પાવડર,સૂકામેવા,ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરો અને ઠંડુ થવા દો.
ઠંડુ થાય એટલે મેંગો પલ્પ નાખી મિક્સ કરી દો અને ફ્રીઝ માં 1 કલાક ઠંડુ થવા દો.
સર્વ કરતી વખતે ઉપર થોડા તાજા કેરી ના ટુકડા અને ડ્રાયફ્રુટ કતરણ નાંખી વરખ
લગાઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
-
-
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
મેંગો ફિરની
#fd#friendship ડે ફ્રેન્ડ એક એવી વ્યક્તિ જેની વાત તમારાં દિલ સુધી પહોંચે. જેને તમે મળ્યા પણ ના હોય, એ તમારી સાથે દિલ થી વાત કરે છે કે નઈ એ તમને ખબર પડે. એવીજ એક ફ્રેન્ડ છે, હેમા કામદાર. એને મેંગો ફિરની ભાવે છે. તો હું એની પસંદ ની રેસિપી શૅર કરું છું. હેમા ખાસ તારે માટે... ❤ Asha Galiyal -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
મેંગો ફિરની
#વીક2 #સ્વીટડિશઉનાળા ની તાપ માં કેરી ખાવી કોને ના ગમે. અને એ કેરી ટેસ્ટી અને ચિલ્લડ સ્વીટ ડીશ માં હોયે તોહ મજા પડી જાય. ફિરની એક પ્રખ્યાત સ્વીટ ડીશ છે. મેં એમાં કેરી નો ટ્વીસ્ટ આપીને મેંગો ફિરની બનાવી છે. Rajni Shukla -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
-
મેંગો પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#SPબધાની ભાવતી ખીર , આજે મેં નવા વેરીએશન સાથે બનાવી છે. મેંગો અને પનીર નું કોમ્બો બહુજ ફેમસ અને વરસો થી ચાલતું આવ્યું છે અને એ પણ ડેઝર્ટ માં તો મઝા પડી જાય છે.આ રીચ અને ક્રીમી ખીર , બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે સીઝન માં એકવાર ચોક્કસ બનાવવા જેવી છે.Cooksnap@daxaparmar Bina Samir Telivala -
મેંગો સ્ટફ્ડ આઈસક્રીમ (Mango Stuffed Icecream Recipe in Gujarati
#trending#MangoIcecreamમન મસ્ત મગન....મન મસ્ત મગન...બસ તેરા નામ દોહરાએ...મેંગો-કેરી- આંબો-આમ જે ક્યો એ પણ છે તો અમૃત જ ને 😍 કોઈ પણ રૂપ માં કેરી ખાવી એ ગુજરાતીઓ ની ગુણવત્તા. લાસ્ટ યર થી ટ્રેંડીંગ માં આવેલી આ આઈસક્રીમ મેં પણ બનાવી 😋😋 Bansi Thaker -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
-
મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)
#ચોખાખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે. Deepa Rupani -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)
ફિરની મુઘલ સામ્રાજ્યના સમયની એક દૂધ, ચોખા અને ખાંડ માંથી બનતી મીઠાઈ છે. ખીર અને પાયસમ ફિરનીના જ પ્રકાર છે. ફિરની માં સામાન્ય રીતે કેસર, ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. વર્તમાન સમયમાં ફિરનીમાં તાજા ફળ ઉમેરીને પણ બનાવવામાં આવે છે. આ રીતે ઘણા પ્રકારની ફિરની બનાવી શકાય.#સુપરશેફ4#પોસ્ટ3 spicequeen -
મેંગો ચીયા પુડીંગ
આ લો કેલરી પુડીંગ , જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. મેંગો વીટામીન થી ભરપુર છે અને ચીયા સીડ્સ ન્યુટ્રીશન થી ભરપુર છે . એટલેજ આ પુડીંગ બધાનું ફેવરેટ છે.બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે.Cooksnap@Gita Godhiwala Bina Samir Telivala -
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
મેંગો સાગો ડેઝર્ટ (Mango Sago Dessert Recipe In Gujarati)
#EB#RC1૧)'મેંગો સાગો ડેઝર્ટ'એ ઉનાળાની ગરમી માં બનતું ને જમ્યા પછી ડેઝર્ટ તરીકે પીરસી શકાય છે...૨)સબ્જા બીજ ઉમેરવાથી ગરમી માં ઠંડક આપે છે.એમાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે,એના ઘણા ફાયદાઓ હોવાથી તે નો ઉપયોગ ભોજન માં કરવો જોઈએ.૩)આ ડેઝર્ટ ઉપવાસ માં પણ લઈ શકાય છે.૪)સાબુદાણા કાચા પણ લઈ શકાય એને પાણીમાં ૫ થી ૭ મિનિટ ગરમ કરવા.૫)આ રેસીપી માં બધું તૈયાર હોય તો ૨૦ મિનિટ માં બની જાય છે.૭)આ રેસીપી માં સાબુદાણા મેંગો ને સબ્જા થી બની હોવાથી મારી દિકરી કહે 'SMS Dessert'- બનાવી દે... Krishna Dholakia -
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (6)