રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 એપલ ને 1 તપેલીમાં જીણુ સમારી લેશું.હવે તેમા મિલ્ક ઉમેરી ક્ર્રશ કરશુ 2 મિનિટ માટે.હવે તેમા ખાંડ,ડ્રાય ફ્રુટ પાઉડર એડ કરીશું.
- 2
ફરીથી 2 મિનિટ બ્લેન્ડ કરીશુ.લો આપડૂ shake તૈયાર છે.આમા યુઝ કરેલો ડ્રાય ફ્રુટ પાઉડર ઘરે જ બનાવેલો છે.રેગ્યુલર એપલ શેક મા જો આ ડ્રાય ફ્રુટ પાઉડર મિક્ષ કરવામા આવે તો તેનો ટેસ્ટ ખૂબજ સરસ આવે છે. નાના બાળકો ને પણ આપી શકાય છે.
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14210693











ટિપ્પણીઓ (5)