પાલક મગની દાળમાં શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)

Ekta Vyas @eAvys
પાલક મગની દાળમાં શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14272491

પેન ગરમ કરી તેમાંરાઈ ત્યાર બાદ મગ ની દાળ ને ઘોઈ તેમા નાખવી મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી મગ ની દાળ થવા દો
મગ ની દાળ થવા આવે તેમાં બધા મસાલા નાખી દીધા બાદ થવા દો
પાલક ની ભાજી નાખી દાળને થોડીવાર માટે થવા દો
પાલક મગની દાળમાં શાક ને સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (11)