બરી (Bari Recipe In Gujarati)

Nilam patel @nilam28patel
તાજી વીઆઇલી ગાય કે ભેંસ ના કાચા દૂધ માંથી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે.
બરી (Bari Recipe In Gujarati)
તાજી વીઆઇલી ગાય કે ભેંસ ના કાચા દૂધ માંથી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડુ દૂધ લેવુ તેમાં ખાંડ ઉમેરવી. તમે તમારા સ્વાદ અનુસાર ઓછી વધતી કરી સકો.
- 2
ખાંડ ને ઠંડા દૂધ માં ઓગાળી લેવી. ગરમ દૂધ કરસો તો તે તરત બાજી જસે.
- 3
તેના પર ઇલાયચી પાઉડર ઉમેરી,હવે ઢોકળા ના કૂકર માં તેને ૫ મિનિટ થવા દેવું.
- 4
તેને સર્વ કરો.
Similar Recipes
-
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
-
બરી (Bari Recipe In Gujarati)
#SSR બરી એ ગાય કે ભેંસનાં તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે ગાય કે ભેંસ એનાં બચ્ચા ને જન્મ આપે તૈયાર પછી નાં સીધા દુધમાંથી બનાવવા માં આવે છે એ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ પૌષ્ટિક હોય છે Bhavisha Manvar -
બરી
ગાય કે ભેંસ ને વાછરડું આવે ત્યારે તેના પહેલા દૂધ ને દોહી અને તેમાંથી બનતી વાનગી તેને બરી કહેવાય છે જે ખૂબ જ જૂની અને પ્રચલિત વાનગી છે.#mr Rajni Sanghavi -
બરી (Bari Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙કુકપેડ ચેલેન્જ માટે તો બરી બનાવવા ની ઈચ્છા હતી જ અને ઘરમાં બધા ને ભાવે પણ બહુ પરંતુ ભરવાડ ને ત્યાં ગાય કે ભેંસ વિયાંય તેની જ રાહ હતી.બરી/બળી એટલે ગાય કે ભેંસ વિયાંય અને તેનું ૧-૨ દિવસનાં દૂધ માંથી બરી/બળી બને છે. આ દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ તથા પુષ્કળ પૌષ્ટિક તત્ત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વાનગી છે. તે બનાવવામાં ખૂબ સરળ અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
બરી ( Bari Recipe in Gujarati
બરઈ કચ્છમાં તો ખૂબ જ પ્રખ્યાત છે. ગાય જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો પહેલો છે દૂધ આવે છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
બરી (Bari Recipe In Gujarati)
બળી હેલદી રેસિપી છે આ ગાયના ડીલેવરી પછી પહેલા ઘાટા દૂધમાંથી બનાવવામાં આવે છે ડીલેવરી પછીના ત્રણ દિવસ સુધી ના દૂધ નો ઉપયોગ કરી શકાય છે તેનો કલર પીળાશ પડતો હોય છે Khushbu Sonpal -
બળી (Bari Recipe In Gujarati)
ગાય થવા ભેંસ વિયાય ત્યારબાદ જે પ્રથમ દૂધ આપે તેને ચીક કહે છે.આ ચીક માંથી સ્વાદિષ્ટ બળી બને છે#HP Krupali sheth -
-
-
દૂધ ની બળી (Dodoh Bari Recipe In Gujarati)
ગાય કે ભેંસ વિયાંય અને તેનું ૧-૨ દિવસનાં દૂધ માંથી બળી બને છે. આ દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ તથા પુષ્કળ પૌષ્ટિક તત્ત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વાનગી છે. તે બનાવવામાં ખૂબ સરળ અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
પનીર પૈડાં (paneer penda recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુક#પોસ્ટ૨૨ગાય ભેંસ ને જ્યારે વાછરડા આવે ત્યારે તેને પ્રથમ દુધ ને બરી કહેવાય છે તેમાં થી આ રેસિપી બનાવી છે. જે કેલ્શિયમ, ફોસ્ફરસ, વીટામીન એ થી ભરપુર છે. Rashmi Adhvaryu -
બરી (Bari Recipe In Gujarati)
#RC2#week2બરી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બળી આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે. સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાને જન્મ આપેત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધનો જે સ્ત્રાવ કરાવે છે તેને આયુર્વેદમાં પીયૂષ કહેવાય છે.બળી માં વિટામિન A ,B1 ,B2 ,B5 ,B6 ,B12 તેમજ વિટામિન C અને વિટામિન E પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, સાથે સાથે કેલ્શિયમ અને ફોલિક એસિડ અને એવા બીજા ૯૦ જેટલાં ગુણકારી તત્વો રહેલા છે. જેથી આરોગ્ય ની દ્રષ્ટિએ બળી ખૂબ જ ફાયદાકારક છે. Kajal Sodha -
-
-
-
-
ગાય ના દૂધ ની બળી (Cow Milk Bari Recipe In Gujarati)
#mrગાય બચ્ચાંને જન્મ આપે ત્યારે તેના પહેલા દૂધ ને ખીરું કહેવાય છે,આ ખીરું બહુ જ હેલ્ધી હોય છે,તે દૂધ અમૃત સમાન હોય છે, Sunita Ved -
બરી(bari recipe in gujarati)
#Gc ખૂબ જ હેલ્ધી અને ફૂલ પ્રોટીન યુક્ત આ ડિશ છે થોડુ પનીર જેવો ટેસ્ટ લાગે છે Kalyani Komal -
-
-
દૂધ ની બળી (Dodoh Bari Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOગાય કે ભેંસ વિયાય પછી ચાર થી પાંચ દિવસ સુધી જે દૂધ બને છે તે દૂધને બળી ,,ખીરું કે ખરવસ કહે છે ,આ દૂધ કાચું પીવાતું નથી કેમ કે તેમાં એટલા ભરપૂર પોષકતત્વો હોય છે અને પચવામાં પણ ભારે પડે છે ,એટલે આ રીતે બળી ,પેંડા ,માવો વિગેરે બનાવી તેનો ઉપયોગ થાય છે ,,જો પ્રથમ દિવસનું દૂધ હોય તો તેમાં1/2 દૂધ સાદું જે ઘરમા હોય તે મેળવવું ,,જેથી અતિ ભારે નહીં લાગે પચવામાં ,, Juliben Dave -
-
-
બરી / બરાઇ
#RB14 આને અમે બરી કહીએ છીએ કદાચ આપ આને અલગ નામ થી ઓળખાતા હશો... ગાય જ્યારે વીઆય અને એના પહેલા દૂધ માંથી અમેઆ બરી બનાવીએ છીએ આજે મારી એક ફ્રેન્ડ એ મને આપ્યું તો મેં એમાંથી અલગ અલગ ત્રણ પ્રકારની બરી બનાવી છે Sonal Karia -
ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#week13 મખનાં કમળ ના ફૂલ માંથી બને છે.ફરાળ માં લેવાય છે...તેમાં Nutrition ભરપુર હોય છે.....યમ્મી લાગે છે.... Dhara Jani -
-
ડ્રાયફ્રુટ દૂધપાક(dryfruit dudhpaak recipe in gujarati)
દૂધ પ્રોટીન યુક્ત હોય પણ એમાં સાથે ચોખા મળી જાય અને સાથે ડ્રાય ફુટ હોય પછી તો કેવુજ શું નાના-મોટા સૌનો ફેવરિટ Khushbu Sonpal -
-
સુગરફ્રી બળી (Sugar Free Bari Recipe In Gujarati)
#mrગાય નું જે ફર્સ્ટ દુધ હોય તેમાં થી બંને છે તેને ખીરૂ કેવાય છે તે ખુબજ પૌષ્ટિક હોય છે આયુર્વેદ માં ખીરૂં ને અમૃત ગણવામાં આવે છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14272355
ટિપ્પણીઓ (16)