મેજિક હોટ ચોકલેટ બોલ્સ (Magic Hot Chocolate Balls Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#મેરીક્રિસમસ
#CCC
#cookpadgujrati
#cookpadindia

આ ક્રિસમસ વિક ચાલી રહ્યું છે.તો મે ક્રિસમસ થીમ ના ચોકલેટ મેજિક બોક્સ બનાવ્યા છે. કીડ્સ દૂધ પીવાના ચોર હોય છે,એમને જો આ રીતે દૂધ આપશું તો સામે થી માગશે.ખુબ જ ઇઝી છે આ મેજીક બોલ્સ બનાવવા.તો ચાલો......

મેજિક હોટ ચોકલેટ બોલ્સ (Magic Hot Chocolate Balls Recipe In Gujarati)

#મેરીક્રિસમસ
#CCC
#cookpadgujrati
#cookpadindia

આ ક્રિસમસ વિક ચાલી રહ્યું છે.તો મે ક્રિસમસ થીમ ના ચોકલેટ મેજિક બોક્સ બનાવ્યા છે. કીડ્સ દૂધ પીવાના ચોર હોય છે,એમને જો આ રીતે દૂધ આપશું તો સામે થી માગશે.ખુબ જ ઇઝી છે આ મેજીક બોલ્સ બનાવવા.તો ચાલો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શેલ માટે:
  2. ૧૦૦ ગ્રામ ચોકલેટ સ્લેબ
  3. filling mate:
  4. ૬ tbspમિલ્ક પાઉડર
  5. ૩ tbspખાંડ પાઉડર
  6. ૨ tspકોકો પાઉડર
  7. નાના વેજ માર્શ મેલો/ કોઈ પણ ગમતી વસ્તુ લાઈક જેમ્સ ચોકોચિપ્સ
  8. decoration માટે:
  9. વ્હાઈટ ચોકલેટ સ્લેબ
  10. ગ્રીન જેલ ફૂડ કલર
  11. ગોલ્ડન ડસ્ટ પાઉડર
  12. સ્પ્રિંકલસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોકલેટ સલેબ ના નાના ટુકડા કરી ને ડબલ બોઈલર અથવા microvwave માં મેલ્ટ કરી લો.

  2. 2

    .આ melted chocolate ને રાઉન્ડ chocolate mold માં ખાલી ½ ચમચી ૧ ખાના માં નાખી સ્પ્રેડ કરી લો.પોલું થવું જોઈએ ભરેલું n હોવું જોઈએ.pic માં બતાવ્યાં પ્રમાણે.સેટ કરવા થોડી વાર ફ્રીઝ માં મૂકી દો.

  3. 3

    એક બોલ માં મિલ્ક પાઉડર, પાઉડર ખાંડ અને કોકો પાઉડર મિક્સ કરી લો.

  4. 4

    ચોકલેટ લગાવેલા ૩ mold ma ૨ -૨ ચમચી મિક્સ કરેલો પાઉડર નાખી દો.તેમાં ૨ માર્શ મેલો એડ કરી દો. બાકી રહેલા ૩ શેલસ ની એજ ને ગરમ તવા પર મૂકી ને તરત જ પાઉડર નાખેલા mold પર બરાબર ગોઠવી દો,.અથવા melted chocolate લગાવી ને બંને બોલ્સ સિલ કરી દો.જેથી આખો બોલ નો શેપ આવી જશે.

  5. 5
  6. 6

    થોડી વાર ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
    બહાર કાઢી ને તેના પર ગોલ્ડન ડસ્ટ પાઉડર લગાવી દો.તેના પર વ્હાઈટ ચોકલેટ માં ગ્રીન કલર એડ કરી ને કોન બનાવી,drizzle કરી દો.ઉપરથી કોઈ પણ સ્પ્રિંકલ્સ લગાડી દો.
    આપડા મેજીકલ બોલ્સ રેડી છે.

  7. 7

    એક મિલ્ક જગ માં તૈયાર કરેલો એક બોલ મૂકો.તેના પર ઉકળતું ગરમ દૂધ રેડો.અને મેજિકલ mouth watering હોટ મિલ્ક તૈયાર.......😋

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes