કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.
#CT

રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.
#CT

વધુ વાંચો

રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.
#CT

રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.
#CT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મીનીટ
4 સર્વિંગ્સ
  • 20 નંગઅળવી ના પાન
  • 500 ગ્રામચણાનો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 11/2લીંબુ નો રસ
  • 3 ચમચીસ્યુગર પાઉડર
  • 1 ચમચીમરચા પાઉડર
  • ચપટીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • ચપટીહીંગ
  • 2 કપપાણી
  • વધાર માટે:
  • રાઈ,જીરું,લીમડો,તલ,
  • 2-3 ચમચીખજુર આંબલી ની ચટણી
  • કોથમીર ઝીણી સમારેલી
  • ચપટીમીઠા સોડા
  • 1 ચમચીતેલ બેટર મા
  • 4 ચમચીતેલ વધાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    અળવી ના પાન ને પાણી થી સાફ કરી ડૉય કરી નસ નીકાળી લેવી.

    રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણા ના લોટ મા મીઠું,મરચુ,હળદર,ગરમ મસાલો,સાકર,પાઉડર,મીઠા સોડા, તેલ ને સોડા ઉપર લીંબુ નોરસ મીકસ કરી પાણી થી થીંક બેટર હલાવવું,અળવી એક પાન પર પાથરવુ પછી એની ઉપર બીજું પાન લેવુ તેના પર બેટર પાથરવુ આ રીતે 7 પાન નુ લેયર કરી રોલ કરી ને 15 થી 20 મીનીટ ધીમાં તાપ પર સ્ટીમ કરવુ.પછી નાઇફ થી ચેક કરી નીચે ઉતારીલેવુ.

  3. 3

    ઠંડુ થવા દેવું પછી લંબગોળ નાની સાઇઝમાં પીસ કટ કરવા.કડાઇ મા તેલ મુકી રાઈ,જીરું,લીમડો,તલ મરચા મુકી પાત્રા વધારવા પછી ખજુર,આંબલી ની ચટણી ને કોથમીર મીકસ કરી હલાવવું ને કોથમીર થી ડેકોરેટ કરી સૅવ કરવા.

    રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindi Shah
Bindi Shah @cook_24564889
પર March 18, 2021 10:03
Gujarat

ટિપ્પણીઓ (29)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
February 17, 2022 00:47
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
  2. પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
  3. વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
  4. રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)
  5. મિસળ પાઉ (Misal Pav Recipe In Gujarati)
  1. ગાલિર્ક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ કટકી કેરી નું અથાણું (Instant Katki Keri Athanu Recipe In Gujarati)
  3. બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
  4. મેક્સીકન ટૉટીલા (Mexican Tortila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14747070
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close