રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)

રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લો. ત્યારબાદ તેમાં મીઠું, અજમો અને ઘી નું મોણ આપી મિક્સ કરી લો.
- 2
હવે ઠંડા પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ તેને ઢાંકીને થોડીવાર મૂકી દો.
- 3
હવે કચોરી નું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળીને આછી ગુલાબી થાય ત્યાં સુધી ચઢવા દો.
- 4
હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણા-જીરુ પાઉડર, ચાટ મસાલો,આમચૂર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરો.
- 5
હવે બટેકા ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર માટે થવા દો. હવે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 6
મિશ્રણને ઠંડુ થવા દહીં તેના એકસરખા બોલ્સ વાળી લો.
- 7
હવે બાંધેલો લોટ લઇ તેને સારી રીતે કેળવી લો. હવે તેના એકસરખા લુઆ વાળી લો. ત્યારબાદ એક લૂઓ લઈ તેમાં મસાલાનો એક બોલ મૂકી તેને ફરતે થી બંધ કરી દબાવીને કચોરી નો આકાર આપો.
- 8
હવે એક કડાઈમાં તેલ મૂકી બધી કચોરી વાળી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે કચોરીને મરચા, ડુંગળી અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો. હવે રાજસ્થાની પ્યાજ કચોરી સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
ખસ્તા કચોરી એક સ્વાદિષ્ટ રાજસ્થાની નાસ્તા નો પ્રકાર છે જે બટાકા, કાંદા, દાળ અથવા તો લીલા વટાણા એમ અલગ અલગ પ્રકારનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે. મટર ખસ્તા કચોરી ફ્રેશ વટાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કચોરી નું પડ ખૂબ જ ક્રિસ્પી અને ફરસું બને છે કેમકે એમાં મોણ વધારે નાખવામાં આવે છે અને ધીમાથી મીડીયમ તાપે તળવામાં આવે છે. આ કચોરી તળતી વખતે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે તો જ એકદમ ખસ્તા કચોરી બને છે. આ સ્વાદિષ્ટ કચોરીને ખજૂર આમલીની ચટણી, કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવામાં આવે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANIએકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે Preity Dodia -
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
પ્યાજ કચોરી
#ડીનરજોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ. Khushi Trivedi -
-
આચારી આલુ (Aachari Aloo recipe in Gujarati)
#EB#cookpadindia#cookpad_gujઆચાર/અથાણાં એ ભારતીય ભોજન ની જાન છે. ભારત ના કોઈ પણ રાજ્ય કે પ્રદેશ માં જાઓ તમને અથાણાં જોવા મળશે જ. હા, જુદા જુદા રાજ્ય/પ્રદેશ/પ્રાંત ના અથાણાં માં ફરક હોય પણ અથાણાં હોય તો ખરા જ. તાજા અને બારમાસી બન્ને અથાણાં નું ચલણ ભારત ભર માં છે.બારમાસી અથાણાં માં વપરાતા ખાસ મસાલા ને આચાર મસાલા કહેવાય છે જેનો આપણે અથાણાં સિવાય ઘણાં વ્યંજન માં ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ મસાલા ના ઉપયોગ થી વાનગી ના સ્વાદ માં વધારો થાય છે. અથાણાં સિવાય આ મસાલા ને આપણે ખાખરા, ભાખરી સાથે તો ખાઈએ જ છીએ સાથે બીજા ઘણા વ્યંજન માં તેનો ઉપયોગ થાય છે જેમકે, મઠડી, પુરી, ભાખરી, ખીચડી, શાક આદિ બનાવામાં તેનો ઉપયોગ થાય છે.આજે મેં બટેટા ના શાક ને આ મસાલા સાથે બનાવ્યું છે. Deepa Rupani -
-
-
પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4#Week25પ્યાજ કી કચોરીઆ રાજસ્થાન ની ઘણી ફેમસ વાનગી છે. બનવા ઘણી સૈલી અને ખાવામાં સ્વાદિષ્ટ.ચાલો હવે બનાવીએ એ પ્યાજ કી કચોરી Deepa Patel -
-
નોફ્રાય આલુ કચોરી (No Fried Aloo Kachori Recipe In Gujarati)
#GA4#Week6#chatકચોરી એ ચાટ માં ખુબ પ્રખ્યાત છે,આજે મે આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ઓછા તેલ થી બની જાય છે,તેને નાસ્તા માં જમવામાં કે ચાટ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે , Hiral Shah -
-
-
-
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25Rajasthan Payal Chirayu Vaidya -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)