ગાલિર્ક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad

ગાલિર્ક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
  1. ૩ વાટકીઘઉં નો લોટ
  2. ચપટીઅજમો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તેલ
  5. પાણી જરૂર મુજબ
  6. ૨ ચમચીલસણની પેસ્ટ
  7. ૨ ચમચીકોથમીર
  8. ૩ ચમચીઘી
  9. 1/2 ચમચી 1/2 ચમચી આદુ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    લોટ માં મીઠું. અજમો, આદુ ની પેસ્ટ, તેલ ઉમેરી મિક્સ કરી પરોઠાં નો લોટ બાંધી લો. લોટ ને ૧૫ મિનિટ ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    એક વાટકી માં ઘી, લસણની પેસ્ટ, કોથમીર નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    લોટ માંથી લુઆ કરી પરોઠો વણી લો અને તેમાં બનાવેલી પેસ્ટ લગાડો અને પટી વાળી ફરી પરોઠો વણી લો.

  4. 4

    તવી પર તેલ મૂકી પરોઠાં શેકી લો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

ટિપ્પણીઓ (3)

Similar Recipes