બેસન ની સેવ (Besan Sev Recipe in Gujarati)

Dipal shah @Dipalshah
બેસન ની સેવ (Besan Sev Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બેસન લેવું. તેમાં મરીપાવડર, લીંબુનો રસ, મીઠું ઉમેરી મિક્સ કરવું
- 2
એક બાઉલ માં તેલ લેવું તેમાં 1/2વાટકી પાણી ઉમેરી બરાબર મિક્ષ કરવું પાણી નો કલર બદલાઈ જાય ત્યાં સુધી
- 3
હવે બેસનમાં તૈયાર કરેલ મિશ્રણ ઉમેરી લોટ બાંધવો. થોડો ઢીલો રાખવો. લોટને બરાબર મસળીને સેવ ના સંચામાં ભરી ગરમ તેલમાં સેવ પાડવી.
- 4
આ સેવ ટેસ્ટી અને પોચી લાગે છે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15103486








ટિપ્પણીઓ