મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB
Week 7
રાંધવાની સૂચનાઓ
- 1
કાળા મગ ને ધોઈ કુકર માં મીઠું નાખી બાફી લેવા.
- 2
એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું.તે તતળે પછી હિંગ ઉમેરવી આદુ મરચાં લસણ ની પેસ્ટ અને મીઠો લીમડો ઉમેરી સાતળવુ. ત્યારબાદ ડુંગળી ઉમેરી સાતળવી.પછી ટામેટું ઉમેરવું તેમાં થોડું મીઠું ઉમેરી સાંતળવું.હવે તેમાં લાલમરચુ, ધાણાજીરું,હળદર, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી સ્વાદમુજબ મીઠું ઉમેરી બાફેલા મગ ઉમેરવા મિક્સ કરી એક ગ્લાસ પાણી ઉમેરી હલાવી લેવું
- 3
મગ ઊકળે એટલે ગેસ બંધ કરી લીંબુનોરસ ઉમેરી મિક્સ કરવું..કોથમીર થી ગાર્નિશ કરવું.
- 4
રેડી મસાલા મગ સર્વ કરવા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15182945







ટિપ્પણીઓ