મગની દાળ નો  શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પ્રી  પ્લાનીંગ  2 કલાક
3 વ્યક્તિ
  1. 200 ગ્રામમગ ની દાળ ફોતરા વગર ની
  2. 100 ગ્રામ ઘી
  3. ૧ કપ મિલ્ક
  4. 125 ગ્રામખાંડ પાઉડર
  5. 4-5બદામ
  6. ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

પ્રી  પ્લાનીંગ  2 કલાક
  1. 1

    સૌ પ્રથમ મગ દળ ને ધોઈને સાફ કપડાથી લૂછી ને 2 કલાક કોરી કરવા મૂકી દો

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ધીમી આંચ પર તેને શેકી લેવાની છે લાગભાગ 8 થી ૧૦મિનિટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને તેની સુગંધ આવે શેકીવાની એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    પછી તેને ૧૦મિનિટ ઠંડી પડે એટલે મિક્સર મા પાઉડર બનાવી લો થોડોક કકરો કરવો

  4. 4

    હવે આપણે પેનમાં ઘી મૂકી તેને મીડિયમ આંચ પર 5 થી 7 મિનિટ સુધી શેકવું પછી તેમાં મિલ્ક નાખી ખાંડ પાઉડર નાંખી કૂક કરવું. ઘી છૂટવા લાગે એટલે ગેસ બંધ કરી

  5. 5

    બદામ પીસીસ થી સજાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes