મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં મગ બાફી નાંખો એક પેન લો તેમાં તેલ મૂકો પછી તેમાં જીરું લાલ મરચું અને લીમડો નાખીને વઘાર કરવો પછી તેમાં ટામેટાં નાખો સમારેલા મરચા પણ નાખી દો
- 2
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો મરચું ધાણાજીરું ઉમેરીને હલાવો
- 3
પછી તેમાં બાફેલા મગ નાખી સરખું મિક્ષ કરવું પછી તેમાં લીંબુનો રસ નાખીને બેથી ત્રણ મિનિટ રહેવા દેવું ધીમી આચે.. તૈયાર છે મસાલા મગ નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# Week 7 મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા ઘણી વાર તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ..... મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ... મગ તો બિમાર લોકો ની દવા..... Gopi Dhaval Soni -
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183013
ટિપ્પણીઓ (2)