વાટકી ઢોકળાં (Vatki Dhokla Recipe In Gujarati)

Sushma ________ prajapati @cook_30970441
વાટકી ઢોકળાં (Vatki Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વિભાગ - 1 સૌપ્રથમ ઢોકળા ના લોટ ને છાશ માં પલાળી દેવાનું ઢોકળા નું લોટ વધારે પાતળું નહીં કે વધારે જાળું પણ નહીં મીડિયમ પ્રણામ માં રાખવાનું 4 થી 5 કલાક પલાળી રાખવાનું
- 2
વિભાગ - 2 લહસન અને મરચાં ની પેસ્ટ બનાવી હવે આપણે જે ઢોકળા નું ખીરું તૈયાર કર્યું છે એમાં આ પેસ્ટ મિલાવી ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાવાનું સોડા,ધાણાજીરું પાઉડર, હળદર, વધુ સારી રીતે મિક્સ કરીને "હબે કડાઇ કે તપેલા લેવાનું તેમાં પાણી મૂકી તેની અંદર રોટલી નો સ્ટેન્ડ મૂકી"હવે વાટકી લઈને તેમાં અંદર તેલ લગાડીને તેમાં ઢોકળાનું ખીરું નાખીને ઉપર થી લાલ મરચાં પાઉડર ભભરાવી ને તપેલા ની અંદર મુકી ઉપર થી ડાકીને મીડિઉમ ગેશ ઉપર થવા દો 15 થી 20 મિન્ટ પછી ચેક કરીને કાઢી ને તેમાં વઘાર કરવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15237638







ટિપ્પણીઓ (11)