પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ.
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ.
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરું: બધું મિક્સ કરી મીડીયમ ખીરું તૈયાર કરો.
- 2
ટોપીગ : ઉપર મુજબ સમારો કે ખમણો.ચીઝ ખમણી ને રાખો.
- 3
એસેમબલ કરવા માટે: પાઉંની સ્લાઈસ ને ખીરા માં બોળી તવા ઉપર મુકો.બન્ને ઉપર ટોંપીગ મુકો.ચીઝ મુકો.સેન્ડવીક મસાલો છાંટો. હવે ગેસ ચાલુ કરી,નીચેની સાઈડ બટર મુકીને કડક શેકો.પછી ધીમે થી સ્લાઈસ ને પલટાવો.પાછું બટર મુકીને હવે ટોપીગવાળી સાઈડ શેકો.
- 4
પ્લેટ માં બંને સ્લાઈસ કાઢી બંને ને એકબીજા ઉપર ઉધા મુકો ને ટોપીગ અંદર રહે એમ સેન્ડવીચ બનાવો.ગરમ જ ટામેટા સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26#Bread#પુડલા સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. આ સ્વાદિષ્ટ સેન્ડવીચ મે થોડી અલગ રીતે બનાવી છે. બધાને આ પસંદ આવશે. Dipika Bhalla -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#bp 22એકદમ નવી અને બહાર મળે તેવી સેન્ડવીચ Shital Shah -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Super September recipe#Streetfoodrecipe#Breakfastrecipe#Snakerecipe#Sandwichecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એવી પુડલા સેન્ડવીચ ને બ્રેક ફાસ્ટ તરીકે, સ્નેકસ તરીકે પીરસી શકો છો. Krishna Dholakia -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SF પુડલા સેંડવીચ (બોમ્બે સ્ટ્રીટ ફુડસ) Sneha Patel -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
સેન્ડવીચ મસાલા પાપડ (Sandwich Masala Papad recipe in Gujarati)
#સાઇડસામાન્ય રીતે આપણે મસાલા પાપડતો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે તેની સેન્ડવીચ બનાવી છે. બધા શાકભાજી અને ચટપટા મસાલા નાખી ખુબ જ ટેસ્ટી પાપડની સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
વેજ. સેન્ડવીચ(Veg. Sandwich recipe in Gujarati)
સેન્ડવીચ નાના મોટા સૌ કોઈને પ્રીય હોય છે. મેં આજે મલ્ટી ગ્રેઈન બેડ ની સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ હેલ્ધી છે.#GA4#Week3 Charmi Shah -
ઘૂઘરા સેન્ડવીચ (Gughra Sandwich Recipe In Gujarati)
#KER#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે અમદાવાદની ખૂબ જ ફેમસ એવી ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત એવા માણેકચોક વિસ્તારની આ ધૂઘરા સેન્ડવીચ વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સેન્ડવીચ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સેન્ડવીચ કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15237886
ટિપ્પણીઓ (9)