ફરાળી સૂરણ પનીર (Farali Suran Paneer Recipe In Gujarati)
#EB
Week 15
રાંધવાની સૂચનાઓ
- 1
સૂરણ ને સમારીને ટુકડા કરી લેવા. હવે બાફી લેવા. પનીર ના ટુકડા કરી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરવો હવે એમાં વાટેલા આદુ મરચા,સિંધવ મીઠું,મરી પાઉડર પાઉડર અને જીરુ પાઉડર ઉમેરી બે મિનિટ થવા દેવું.
- 3
હવે બાફેલું સૂરણ અને પનીર ઉમેરીને હળવા હાથે હલાવવું અને ત્રણ થી પાંચ મિનિટ માટે થવા દેવું. હવે આંચ બંધ કરી દેવી અને લીંબુનો રસ ઉમેરી ગરમા ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412216




ટિપ્પણીઓ (5)