મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#week15
મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.

મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)

#EB
#week15
મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧/૪ કપમોરૈયો
  2. ૨+૧/૨ કપ દૂધ
  3. ૪ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીકાજુના ટુકડા
  6. ૧ ચમચીબદામની કતરણ
  7. ૧ ચમચીકિસમિસ
  8. ૧/૨ ચમચીકેસર દૂધ મસાલા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધની મીડીયમ પર ગરમ કરવા મૂકો અને મોરૈયાને સારી રીતે ધોઈ લો

  2. 2

    દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી પાંચ મિનિટ હલાવતા રહો ખાંડ ઓગળે એટલે મોરૈયો નાખી હલાવો. ૫ મિનિટ પકાવો.

  3. 3

    હવે તેમાં કેસરી milk મસાલો અને કાજુ કિસમિસ બદામની કતરણ નાખી મિક્સ કરી દો

  4. 4

    હવે સર્વિંગ બાઉલમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    ખીર ઠંડી જોઈતી હોય તો રૂમ ટેમ્પરેચરમાં આવે એટલે ફ્રીજમાં રાખી ઠંડી થાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes