બટાકા ટામેટા નું શાક (Bataka Tomato Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
બટાકા ટામેટા નું શાક (Bataka Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા અને ટામેટાને ધોઈ બટાકા ની છાલ કાઢી બટેકા અને ટામેટાને સમારી લો. હવે એ કુકરમાં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈનો વઘાર કરો. હવે તેમાં બટેકા એડ કરો. પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરૂ અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરો. એક થી બે મિનિટ રહી આપણે ટામેટા એડ કરીશું.
- 2
ટામેટાને બટાકા ના શાક સાથે બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાણી એડ કરી એક વાર હલાવી કૂકરનું ઢાંકણ બંધ કરી લો. 2 સીટી વાગે એટલે ગેસ બંધ કરી લો. સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438409



ટિપ્પણીઓ