રવા પરાઠા (Rava Paratha Recipe In Gujarati)

#CWT
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#homemade
#homechef
સવારમાં ગરમા ગરમ પરોઠાનો નાસ્તો લઈ શકાય, લંચ બોક્સમાં આપી શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય, બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવા આ રવા પરાઠા ઉપરથી ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બટર થી બનેલા છે.
રવા પરાઠા (Rava Paratha Recipe In Gujarati)
#CWT
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#homemade
#homechef
સવારમાં ગરમા ગરમ પરોઠાનો નાસ્તો લઈ શકાય, લંચ બોક્સમાં આપી શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય, બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવા આ રવા પરાઠા ઉપરથી ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બટર થી બનેલા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ અને રવામાં બટર તથા મીઠું નાખી અને મિક્સ કરી લો. હવે પાણીની મદદથી પરોઠાનો લોટ બાંધી લો અને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. હવે તેમાંથી એક લુવો લઇ અને તેની પર રવો કોટ કરી દો. અને રવાના અટામણ ની મદદથી જ પરોઠુ વણો. નોન સ્ટિક તવી ઉપર તેલ લગાવી અને આ રવા થી કોટેડ પરોઠું શેકવા મૂકો.
- 2
ધીમા તાપે બંને બાજુ તેલ લગાવી અને બિસ્કીટ જેવું, ગોલ્ડન કલરનું, ક્રિસ્પી શેકી લેવું
- 3
આ પરોઠું શેકાઈ ગયા પછી પણ તેની ઉપર રવાનો કોટ દેખાય છે ગરમાગરમ પરોઠુ ખાવાની મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefઆ પરોઠા માટે દૂધથી લોટ બાંધ્યો અને ઘીનું મોણ નાખ્યું જેથી સોફ્ટ અને એકદમ સિલ્કી બને છે. દૂધ નાખેલા પરોઠાનો દેખાવ પણ એકદમ આકર્ષક હોય છે.ઘરડા માણસો પણ આ પરોઠા ઈઝીલી ચાવી શકે છે. વડી દૂધથી લોટ બાંધેલ હોવાથી તે બેથી ત્રણ દિવસ સુધી બગડતા નથી. Neeru Thakkar -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
છોલે પરોઠા (Chhole Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefછોલે ચણા ને ઘટ્ટ, રસાદાર કરવા માટે ડુંગળી પીસતી વખતે સાત થી આઠ બાફેલા ચણા એડ કરી દેવા. જેથી છોલે ચણા ઘટ્ટ રસાદાર બનશે. Neeru Thakkar -
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiચકરી એ એક એવો સુકો નાસ્તો છે કે તે વધુ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તેનો ટેસ્ટ પણ બદલાતો નથી. દિવાળી ઉપર ખાસ બનતી આ ચકરી લંચમાં લઈ જઈ શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય. Neeru Thakkar -
આલુ તાંદળજા ના પરોઠા (Aloo Tandarja Paratha Recipe In Gujarati)
#CWT#MBR1Week1Post7#cookpad#cookpadindia#cookpadgujaratiકોઈપણ લીલી ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. તે ભાજીની વિવિધ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. તાંદળજાની ભાજી નું શાક , પરોઠા સૂપ બનાવી શકાય છે. Neeru Thakkar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadguj#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
ઘઉંના ફાડા ના મુઠીયા (Broken Wheat Muthia Recipe In Gujarati)
#30mins #cookpad#cookpadindia#cookpadgujaratiઘઉંનો ફાડો તથા મેથીની ભાજીના મુઠીયા સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ પણ આની વિશેષતા એ છે કે આ ને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. લંચમાં આપી શકો છો .ડિનરમાં ખાઈ શકો છો. પ્રવાસમાં પણ લઈ જઈ શકાય છે. વડી માત્ર 25 થી 30 મિનિટમાં જ આ મુઠીયા બની જાય છે Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
-
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
અમૃતસરી આલુ & મુલી પરાઠા (દિલ સે)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadgujarati#cookpadindia#punjabiparathaપંજાબી ફેમિલીમાં પરાઠા love and affection,તથા ઘી અને બટર થી બને છે. જો તમે હેલ્ધી લાઈફ સ્ટાઈલ લીડ કરતા હો તો પરાઠાને હોમમેડ ઘીમાં શેકવા. પંજાબી પરોઠા એક યુનિવર્સલ ડિશ બની ગઈ છે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ગમે તેમાં લઈ શકાય છે. આ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પણ બની ગયું છે.🔷️ટીપ : મૂળાને છીણી લીધા પછી હાથમાં લઈને મુઠ્ઠી વાળી પાણી નિતારી લેવું. તેવી જ રીતે મૂળાના પાનને પણ ચોપ કર્યા પછી બધું જ પાણી નિતારી લેવું. Neeru Thakkar -
સેવ પૌંઆ
#RB18#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastસવારમાં ગરમા ગરમ ખાવી ગમે એવી લો કેલેરી વાનગી, ઓછી સામગ્રીમાંથી બનતા ટેસ્ટી બટાકા પૌવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તેમાં તીખી અને મોળી બંને સેવ ઉમેરવાથી બટાકા પૌવા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
-
છત્તીસગઢી ખુરમી (Chhattisgarhi Khurmi Recipe In Gujarati)
#CRC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#breakfast#tastyછત્તીસગઢના તહેવારમાં ખુરમી એ પ્રમુખ વાનગી છે. છત્તીસગઢ ના તહેવારો ખુરમી વિના અધૂરા છે. તીજના તહેવાર પર ઘેર ઘેર આ મીઠાઈ બને છે. Neeru Thakkar -
-
-
સ્પ્રીંગ ઓનીયન ચીઝ અને પેપર પરાઠા (Spring Onion Cheese Pepper Paratha Recipe In Gujarati)
અ હોલસમ બ્રેકફાસ્ટ જે બહુજ ઓછા મસાલા થી બને છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)