મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા તેલ મુકો. તેલ થોડું ગરમ થયા બાદ તેલ મા જીરું અને હિંગ ઉમેરો. ત્યાર બાદ 2 નંગ બાફેલા બટાકા નો છુન્દો કરી કડાઈ મા ઉમેરી લો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર,ઘણાજીરું,ખાંડ અને લીંબુ ઉમેરી સરસ બધુ મિક્સ કરી લો.
(લસણ અને ડુંગળી જેને ઉમેરવું હોય તે ઉમેરી શકે. ના ઉમેરો તો પણ સરસ જ લાગે.) - 2
હવે લોઢી મુકો. લોઢી ગરમ થયા બાદ ચમચા વડે ઢોસો મુકો. પછી તેમાં બટર લગાવી લો.
- 3
બટર લગાવ્યા બાદ તેમાં બટાકા નો મસાલો આખા ઢોસા પર પાથરી લો. ફાસ ગેસ કરી 2 મિનિટ રહેવા દો. પછી તેમાં ચીસ ઉમેરી લો.
- 4
તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસો. મૈસુર મસાલા ઢોસો સંભાર સાથે જમવાની અલગજ મજા છે. 🤗😍
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15552298







ટિપ્પણીઓ (12)