લીંબુ નું શરબત (Limbu Sharbat Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં લીંબુનો રસ,સંચર, દળેલી ખાંડ,મીઠું, મરી પાઉડર, જીરા પાઉડર અને થોડું પાણી નાખી હલાવો. રેડી છે લીંબુ શરબત.
- 2
પછી ગ્લાસમાં બરફ નાખી,લીંબુ શરબત રડો.પછી તેમાં સોડા રેડી હલાવી લીંબુ ની સ્લાઈસ મૂકી સર્વ કરો.
Similar Recipes
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
લીંબુ શરબત(limbu sharbat recipe in gujarati)
#સમર આસોડા હું ઘરે બનાવું છું અને મારા બાળકોને આપું છું ગરમી છે લીંબુ શરીર માટે સારું આવી રીતે સોડામાં હું તેને લીંબુ નાખીને પીવડાવી દઉં છું અને મારા બાળ કોપી પણ લે છે. એકવાર ટ્રાય કરજો JYOTI GANATRA -
-
-
કલિંગર લીંબુ શરબત (Kalingar Limbu Sharbat Recipe In Gujarati)
#SM#Week 1#કલિંગર લીંબુ શરબત.અત્યારે ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બાહર જઈએ તો લૂ લાગે છે. ગરમી ઓછી લાગે તે માટે. કલિંગર અને લીંબુનું શરબત બહુ ઠંડુ લાગે છે.આજે અને લીંબુનું શરબત બનાવવું છે. Jyoti Shah -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
-
-
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave -
-
-
-
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
-
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
-
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
મેંગો અને બીટનો મોઈતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)
રેસીપી મે વિરાજ નાયકની ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખુબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ વિરાજ નાયક જી રેસીપી શેર કરવા બદલ મેં થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@FalguniShah_40 inspired me. Thanks❤ઉનાળામાં ઠંડક અને તાજગી આપતું શરબત..દરેકનાં ઘરમાં દાદી-નાનીનાં સમયથી બનતું શરબત.બધાને ભાવતું અને મનમોહક શરબત. કોઈ પણ મહેમાન આવે ત્યારે ઝડપથી બનતું શરબત. ઉનાળામાં પરીક્ષા સમયમાં સાથે લઈ જવાતું શરબત.🌞🏖️ Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535509
ટિપ્પણીઓ (4)