રાંધવાની સૂચનાઓ
- 1
સોજી લો તેમાં ચણા નો લોટ નાખી ફીણી લો તેમા સોડા નાખો ફરી ફીણો ૧ વાટકા પાણી માં ૧/૨ વાટકો ગરમ કરો તેમાં મીઠું અને ખાંડ નાંખી ગરમ કરો ખાંડ ઓગળે એટલે લોટ માં નાખી દો બીજુ વધેલુ પાણી પણ નાંખી દો ખુબ ફીણો ઢોકળા ની થાળી માં મુકી દો
- 2
બીજી બાજુ તેલ મુકી રાઈ જીરું મરચા લીમડો નાખી વધાર કરો તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખો ઉકળે એટલે તેમાં ખાંડ નાખો ઢોકળા ઠરે એટલે કટકા કરી તેની ઉપર વધારેલું પાણી નાખો ચમચી ચમચી થી એકદમ સોફ્ટ ઢોકળા તૈયાર
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
- છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
- વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
- મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932999




ટિપ્પણીઓ (4)