મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)

#winterkitchenchallenge
#week5
#lilachananushak
#KoftaCurry
#Panjabi
#dinner
#Sabji
#paneer
#cheese
#CookpadIndia
#COOKPADGUJRATI
શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.
અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે.
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge
#week5
#lilachananushak
#KoftaCurry
#Panjabi
#dinner
#Sabji
#paneer
#cheese
#CookpadIndia
#COOKPADGUJRATI
શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.
અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ લઈ તેમાં ગ્રેવી માટેની બધી સામગ્રી ઉમેરીને ટામેટા નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો. આ મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
કરી બનાવવા માટે:
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર ટામેટાં ની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળો. પછી તેમાં બધા જ મસાલા અને કોથમીર ઉમેરી ને બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં દહીં અને મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી બીજી બે-ત્રણ મિનિટ માટે સાંતળો. તેમાં એક કપ પાણી ઉમેરી ધીમા તાપે ચારથી પાંચ મિનિટ માટે થવા દો. છેલ્લે તેમાં કસુરી મેથી ઉમેરી દો. - 3
કોફતા બનાવવા માટે:
ચણાની ધોઈને ચપટી ખાંડ અને મીઠું ઉમેરી દેવા હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો બાફીને છીણી લેવું હવે માટેની બધી સામગ્રી લઈને મિક્સ કરી લો. તેમાંથી એકસરખા ગોળા વાળી લો. - 4
સ્ટફિંગ બનાવવા માટે:
ચીઝ અને પનીરને છીણી તેમાં મીઠું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી તેમાંથી નાના ગોળા વાળી લો. ચણા નાં ગોળામાં દબાવીને વચ્ચે ચીઝ પનીર નું સ્ટફિંગ મૂકી એને બરાબર દબાવી કોફતા તૈયાર કરી લો. - 5
કોન ફ્લોર માં 1 કપ પાણી ઉમેરી ચપટી મીઠું ઉમેરી તેમાં તૈયાર કરેલા કોફતા ને બોળીને તળી લેવા.
- 6
સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી લઈ તેની ઉપર કોફ્તા ને વચ્ચેથી કટ કરીને મૂકો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર, તાજી મલાઈ અને કસૂરી મેથી ઉમેરી ગાર્નિશ કરો.
- 7
તૈયાર મસ્તાની કોફતા કરી મેં અહીં પરાઠા, બિરયાની, દહી તથા પાપડ સાથે સર્વ કરેલ છે.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વટાણા કેળાં ખૂર્ચન (Peas Banana Khurchan Recipe in Gujarati) (Jain)
#FFC4#WEEK4#વટાણાનુશાક#સબ્જી#કાચાકેળા#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળામાં મળતા તાજા લીલા વટાણા માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે આથી જુદી-જુદી વાનગીઓ માં તેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં એક જુદા પ્રકારની વટાણા અને કાચા કેળાની ખુર્ચન સબ્જી બનાવી છે. જેમાં કાચા કેળા ને બાફીને છીણી ને, છીણમાં થી તેની ગ્રેવી તૈયાર કરેલ છે. આ શાક રોટલી, પરાઠા, ભાખરી વગેરે સાથે ખુબ જ સરસ લાગે છે. તેની સાથે દાળ કે કઢી ની જરૂર પડતી નથી. તમે પણ આ શાક જરૂરથી ટ્રાય કરશો. Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
લીલા ચણા નાં કોફતા (Green Chana Kofta Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ 5શિયાળાની શરૂઆત માં જ લીલા ચણાનું શાક પંજાબી સ્ટાઈલમાં બનાવેલું તો આજે લીલા ચણામાં થી કંઈક નવું બનાવવાની ઈચ્છા થઈ એટલે લીલા ચણાના કોફતા બનાવ્યા.આ કોફતા ચા સાથે ગરમાગરમ નાસ્તામાં ખાઈએ તો પણ સરસ લાગે છે. Do try friends.. Dr. Pushpa Dixit -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
વોલનટ કોફતા કરી (Walnut Kofta Curry Recipe In Gujarati)(Jain)
#Ff1#nofried#kofta#WALNUTS#COOKPADGUJRATI#COOKPADINDIA#Jain અખરોટ ના બીજ નો આકાર માણસના મગજ ના આકાર જેવો થોડો દેખાય છે આથી જ તેને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે આ અંગે ઘણા સંશોધન પણ થયા છે માણસના મૂડ સ્વિંગ અને હતાશામાંથી બહાર આવવા માટે ઓમેગા 3 ખૂબ જ ઉપયોગી છે જે અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં રહેલું છે આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ આ ઉપરાંત તેમાં ફિનોલિક અને સિલિનિયમ જેવા મિનરલ્સ કેન્સરને થતું અટકાવે છે આ ઉપરાંત તેમાં ગુડ ફેટ રહેલું હોવાથી તે કોલેસ્ટ્રોલ અને રક્તવાહિની સ્થિતિસ્થાપકતા સારી રાખે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તમારો રહેલું વિટામિન b7 વાળને મજબૂત બનાવે છે પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી આંતરડાને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે તેમાં રહેલું વિટામિન સી અને વિટામિન પૂરક પૂરતા પ્રમાણમાં હોવાથી તેના નિયમિત સેવન કરવાથી એજિગ ની પ્રક્રિયા ધીમી કરે છે. આ ઉપરાંત આના નિયમિત સેવનથી ડાયાબિટીસ થવાની શક્યતા પણ ઘટાડી શકાય છે. અખરોટમાં આટલા બધા ગુણધર્મો હોવાથી આપણે નિયમિત તેનું સેવન કરવું જોઈએ તથા રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ અહીં મેં નો ઉપયોગ કરીને કોફતા તૈયાર કરેલ છે હું તેની સાથે કરી સેવ કરેલ છે. અખરોટ સાથે મીઠી વાનગી તો ઘણી બનાવતી હોય છે પરંતુ મેં એક મસાલેદાર ડીશ અખરોટની તૈયાર કરે છે. Shweta Shah -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
કાકડી વટાણા નુ શાક (cucumber and peas sabji recipe in Gujarati) (Jain)
#cucumber#peas#winterspecial#sabji#cookpadindia#cookpadgujrati કાકડી વટાણા નું શાક ગુજરાતી જમણવારમાં બનતું હોય છે. શિયાળામાં જ્યારે તાજા લીલા સરસ વટાણા આવે ત્યારે આ શાક વધારે પ્રમાણમાં બનતા હોય છે. Shweta Shah -
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3 પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે. Sonal Suva -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ખાટું મીઠું લીલા વટાણા નુ શાક (sweet and sour fresh Peas curry recipe in Gujarati) (Jain)
#FFC4#WEEK4#VATANA_NU_SHAK#FRESH_PEAS#SABJI#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મેથી પાપડ કોફતા કરી (Methi Papad Kofta Curry Recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia મેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનું કામ કરે છે. કડવાણીને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા કરી એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ તેટલું જ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. આ શાક બનાવવા માટે કોઈપણ જાતની લીલોતરી કે કંદમૂળનો ઉપયોગ કરવો પડતો નથી. આ એક પ્યોર જૈન શાક છે. Asmita Rupani -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2લીલા શાકભાજી માંથી બનાવતા આ કોફતા ની રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ કલરફૂલ અને સરસ દેખાય છે Dipal Parmar -
ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#dapakakadhhi#chil_ni_bhaji#kadhhi#winterspecial#fresh_leaves#CookpadIndia#COOKPADGUJRATI ચીલ ની ભાજી ઘઉંની સાથે સાથે જ ઊગી જાય છે. આથી આ ભાજી આખા વર્ષ દરમિયાન મોટાભાગે શિયાળામાં જ બે મહિના માટે મળતી હોય છે. આ ભાજી ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં ચીલની ભાજી તરીકે ઓળખાય છે. તથા રાજસ્થાન અને પંજાબમાં બાથુઆ ની ભાજી તરીકે ઓળખાય છે. આ ભાજીનો ઉપયોગ કરીને મેં ડપકા કઢી તૈયાર કરેલ છે. જે રોટલા કે ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
રાઈસ કોફતા કરી (Rice Kofta Curry Recipe In Gujarati)
#ભાતઅહીં મેં ભાત માં થી કોફતા તૈયાર કરી, ગ્રેવી સાથે રજૂ કયૉ છે.સાથે ચોખા નાં મસાલા ખીચીયા અને પરાઠા બનાવીયા છે. Shweta Shah -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
મિલ્ક બોલ્સ કોફતા કરી (Milk Balls Kofta Curry Recipe In Gujarati)
#mrMilk માંથી લગભગ વિચારીએ sweet ડીશ બને છે પણ મેં નવો પ્રયોગ કર્યો છે દૂધ નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે અને તેનું પંજાબી શાક બનાવ્યું કોફતા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે આ શાક પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે મે બનાવ્યું ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ ભાવ્યું તમે પણ જરૂર થી ટ્રાય કરજો🙏😊 Buddhadev Reena -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal
More Recipes
ટિપ્પણીઓ (23)