આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈ મા તેલ નાંખી તેમાં રાઈ હીંગ નાખી થવા રાઈ તતડી જાય એટલે તેમાં આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરો હવે તેમા ઝીણાં સમારેલા ટામેટું સમારેલી પાલક ઉમેરો
- 2
ત્યારબાદ બટાકા સમારેલા ઉમેરો હવે મીઠું નાખીને લાલમરચું ઘાણાજીરુ, હળદર થોડી ખાંડ નાખીને
- 3
થોડુ પાણી નાંખીને બરાબર મિક્સ કરી ઢાકણ ઢાકી ને થોડીવાર થવા દેવું ૧૦મિનિટ પછી પાછુ ચેક કરી લેવાનુ પાલકબટાકા થઇ ગયા છે કે નહીં
- 4
આલુપાલક થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી સર્વ કરો તો તૈયાર છે આલુ પાલક કી સબ્જી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15963645








ટિપ્પણીઓ (4)