છોલે (Chhole Recipe In Gujarati)

Urvi Vaishnav
Urvi Vaishnav @urvivaishnav

#MB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામકાબુલી ચણા
  2. 2નાની ડુંગળી
  3. 2નાના ટામેટા
  4. 2 ટીસ્પૂનઘી
  5. 2 ટીસ્પૂનતેલ
  6. 1 ટીસ્પૂનજીરુ
  7. તજ લવિંગ તમાલપત્ર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ટીસ્પૂનહળદર
  10. 2 ટીસ્પૂનમરચું
  11. 1 ટીસ્પૂનછોલે મસાલા
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 8-10 કલાક માટે કાબુલી ચણા પલાળી રાખો. હવે તેને મીઠું નાખી ને બાફી લો.

  2. 2

    હવે એક પેનમાં ઘી તેલ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર નો વઘાર કરો. હવે તેમાં ડુંગળી ટામેટા સાંતળો. ઘી તેલ છૂટું પડે એટલે તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરો. બરાબર મિક્સ થાય એટલે તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરો. થોડું ઉકળે એટલે તેમાં છોલે મસાલા ઉમેરો. 5 મિનિટ થવા દો. લાસ્ટ માં કોથમીર ભભરાવો.

  3. 3

    તો તૈયાર છે છોલે.....તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Vaishnav
Urvi Vaishnav @urvivaishnav
પર

Similar Recipes