કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#RB3
#week3
#my_recipe_Ebook
@priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
ફેમિલી
  1. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 200 ગ્રામમિલ્ક મેડ
  3. 100 ગ્રામમાવો
  4. 3 ટેબલ સ્પૂનઅમૂલ બટર
  5. 2 ટી સ્પૂનબદામ
  6. 2 ટી સ્પૂનઅખરોટ
  7. 2 ટી સ્પૂનકિશમિશ
  8. 2 ટી સ્પૂનકાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સો પ્રથમ સામગ્રી એકઠી કરી લો. પછી એક કડાઈ માં બટર નાખો અને તેમાં ચોકલેટ નાખી સતત હલાવતા રહો. ચોકલેટ મેલ્ટ થાય પછી તેમાં મિલ્કમમેડ નાખી મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં માવો નાખી બરાબર મિક્સ કરો. માવો મિક્સ થઈ જાય પછી તેમાં સમારેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.

    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ટ્રે માં બટર પેપર મૂકી તેની ઉપર તૈયાર કરેલું ફજ નાખી ટેપ કરી તેની ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી 5 થી 6 કલાક માટે ફ્રિઝ માં મૂકી દો.

    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફ્રીઝ માંથી કાઢી તેના પીસ કરી.સર્વ કરો. ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ તૈયાર છે. સર્વ કરો.

    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    Instant homemad mavo recipe link..... recipehttps://cookpad.wasmer.app/in-gu/r/16188343

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર April 25, 2022 19:25

ટિપ્પણીઓ (19)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok
October 24, 2022 07:02
@Home_chef_Payal Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભરેલા ગુંદા નું શાક
  2. બફૌરી (Bafauri Recipe In Gujarati)
  3. મગની દાળ ભરેલું તુરિયાનું શાક (Moong Dal Bharelu Turiya Shak Recipe In Gujarati)
  4. મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
  5. ઠેઠરી (Thethri Recipe In Gujarati)
  1. ઇન્સ્ટન્ટ હોમમેડ માવો (Instant Homemade Mava Recipe In Gujarati)
  2. દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
  3. ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
  4. મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16188356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close