ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઈ અને આ રીતે કટકા કરી લેવા અને બટાકા ની લાંબી ચીરીઓ કરી ધોઈ લેવા.
- 2
એક ડીશમાં બધો મસાલો કરી લેવો. પછી એક વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ મૂકી ભીંડા અને બટાકા નો વઘાર કરવો. ભીંડા અને ૧૦થી ૧૫ મિનિટ સુધી ફેરવતા જવું અને તેલમાં જ ચડવા દેવા.
- 3
ભીંડા અને બટાકા સરસ થી ચડી જાય અને ભીંડો કરકરો થઈ જાય પછી તેમાં બધો મસાલો નાખી અને મિક્સ કરી લેવું.
- 4
હવે તૈયાર છે ભીંડા બટાકા નું શાક તેને ગરમા ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# SVC Amita Soni -
-
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16188506
ટિપ્પણીઓ (15)