કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો રબડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો રબડી રેસીપી મુખ્ય ફોટો

મેંગો રબડી

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#MDC
#RB5
#week5
#nidhi
#KR
મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 1 કપપાકી કેરી
  3. 1/4 કપખાંડ
  4. 1/4 કપપિસ્તા અને બદામ
  5. 1/2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  6. 2-3કેસર ના રેશા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ મેંગો રબડી બનાવવા માટે....
    એક પેનમાં દૂધ નાખો.દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકાળો. પછી એમાં ખાંડ ઉમેરો અને તાપને ધીમો કરો. દૂધ જાડુ થાય તો ગેસ બંધ કરી ઉતારી ઠંડુ કરો.

    મેંગો રબડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બદામને ગરમ પાણીમાં પલાળો અને 20 મિનિટ પછી તેની છાલ કાઢી નાખો. અને એને ઝીણી સમારી લો. પિસ્તા ને પણ બારીક સમારી લો. એક બાજુ મૂકી દો. કેસરને એક વાટકીમાં દૂધ લઈ પલાળી દો. કેરીને છોલી તેના ઝીણા ટુકડા કરો થોડા મેંગો ના ટુકડા ગાર્નિશ માટે રહેવા દો બાકીના માં થોડુ દૂધ નાખી ગાઢો રસ મિક્સર માં બનાવી લો.

    મેંગો રબડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં કેરીનું મિશ્રણ,ઇલાયચી પાઉડર, સમારેલી પિસ્તા અને બદામ અને કેસર નાખો. હવે મેંગો રબડી ને ઠંડી ઠંડી સર્વ કરો.

    મેંગો રબડી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર May 09, 2022 19:16

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
June 13, 2022 17:46
@Home_chef_Payal Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  2. નાચોઝ (Nachos recipe in Gujarati)
  3. મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
  4. રાજભોગ શ્રીખંડ
  5. કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
  1. વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
  2. ફાલૂદા  ની સેવ (Falooda Sev Recipe In Gujarati)
  3. મિન્ટ ઓરેન્જ જ્યૂસ
  4. મેંગો  ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219837
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close