રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા મેદો લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી બાંધી લ્યો.દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો.પછી તેના લુવા કરી મોટી પાતળી રોટલી વણી લ્યો અને ઊભા કાપા પાડી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તાપ મીડીયમ કરી પટ્ટી ને ગુલાબી કુર્કુરી તળી લ્યો ઉપર ચાટ મસાલો સ્પ્રીકલ કરી લ્યો.તૈયાર છે પટ્ટી
- 2
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16288843











ટિપ્પણીઓ