ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુરણને છાલ ઉતારી બરાબર ત્રણ ચાર પાણીથી ધોઈ નિતારી લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર સિંધાલૂણ ઉમેરી મિક્સ કરી લો અને પ્રેશર કુકરમાં વરાળે બાફી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં થોડા થોડા કરી સુરણને તળીને એક પ્લેટમાં કાઢી લો.સુરણ તળાઈને તૈયાર થાય એટલે તેમાં ઉપરથી શેકેલા જીરાનો પાઉડર મરી પાઉડર અને ખાંડનું બૂરું ઉમેરી બરાબર મિક્સ કરી દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500379






ટિપ્પણીઓ (8)