પાણીપુરીની હોમમેડ પૂરી (Panipuri Hoemade Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો અને ઘઉંનો લોટ મિક્સ કરી નાખી લીંબુ નીચોવી પાણીથી નરમ પડતા લોટ બંધો આ લોટને એક કલાક માટે રહેવા દો
- 2
ત્યારબાદ લોટને એકદમ મસળી ને નાના નાના પૂરી ના લુવા કરી નાની નાની પૂરી ભણવાની છે ત્યાર બાદ ગરમ તેલમાં એક પૂરી નાખી ઉપરથી એક એક ચમચો અડાડીને પૂરીને બે બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
ત્યારબાદ પૂરી એકદમ રેડી છે ફુદીના ના પાણી સાથે તમે પાણીપૂરીની પ્લેટ રેડી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16750576







ટિપ્પણીઓ