ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે.
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને ગરમ પાણી માં મીઠું નાખી ને બાફી લો.
- 2
લસણ ની કળી ને ચોપ કરી લો.
- 3
પેન માં બટર મૂકી ચોપ કરેલું લસણ નાખી 1 મિનિટ જેવું કુક કરી બધા હર્બ નાખી દો.
- 4
હવે તેમાં પાસ્તા નાખી જરૂર હોય તેટલું મીઠું નાખવું. મરી પાઉડર અને ચીલી ફ્લેક્સ નાખી સરખું મિક્સ કરી લો.
- 5
તૈયાર છે પાસ્તા. ચીઝ નાખી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16771567

ટિપ્પણીઓ (3)