ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#RDS
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સલાડ બનાવ્યો છે.

ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#RDS
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સલાડ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 1 કપગાજર (ખમણેલું)
  2. 1 કપમૂળો (ખમણેલો)
  3. 1/2કોથમીર
  4. 1/2 કપસૂવા ની ભાજી
  5. 2-3 ચમચીલીંબુ નો રસ
  6. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પ્લેટ માં ગાજર નું લેયર,મૂળા નું લેયર બાદ કોથમીર અને સુવા ની ભાજી મિક્સ કરી તેનું લેયર કરો.

  2. 2

    તેમાં મીઠું અને લીંબુ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes