કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN1
#aaynacookeryclub
#STARTER
#WEEK1
#vasantmasala
#FRESH
#LILVA
#WINTER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN1
#aaynacookeryclub
#STARTER
#WEEK1
#vasantmasala
#FRESH
#LILVA
#WINTER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો

લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN1
#aaynacookeryclub
#STARTER
#WEEK1
#vasantmasala
#FRESH
#LILVA
#WINTER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN1
#aaynacookeryclub
#STARTER
#WEEK1
#vasantmasala
#FRESH
#LILVA
#WINTER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 1કપ તુવેરના લીલવા
  • 1ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 2ચમચી ખાંડ
  • 1લીંબુનો રસ
  • 1ચમચી તલ
  • 1ચમચી ટોપરાનું છીણ
  • 1ચમચો તેલ વઘાર માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • બહારના પડ માટે:
  • 1કપ મેંદો/ઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2-3ચમચી તેલ મોણ માટે
  • પાર્સલ શેકવા માટે જરૂર પ્રમાણે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ તુવેરના દાણાને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર અધકચરા ક્રશ કરી લો.

    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં હિંગ ઉમેરો. પછી તેમાં લીલા મરચા ની પેસ્ટ અને વાટેલા લીલવા ઉમેરી મીઠું ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દો. ઢાંકણ ખોલીને એકવાર હલાવી ફરી 4 થી 5 મિનિટ માટે તેને થવા દો. હવે તેમાં બાકીના મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટને ચાળી તેમાં મીઠું અને મોણ ઉમેરી તેમાંથી કણેક તૈયાર કરી લો. તેને 10 મિનિટ માટે ઢાંકી ને રેસ્ટ આપીને બરાબર મસળી, તેમાંથી એક સરખા લુવા પાડી લો પછી તેમાંથી ગોળ મોટી પૂરી વણી વચ્ચે ચોરસ આકારમાં તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દો. ફોટામાં બતાવ્યા પ્રમાણે ચારે બાજુથી બંધ કરી તેને પાર્સલનો આકાર આપી દો.

    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક થવીને ગરમ કરી તેમાં તેલ મૂકી પાર્સલને બંને તરફ ગોલ્ડન કલરના થાય તે રીતે સાંતળી લો જો તમે તેને ડીપ ફ્રાય કરવા માગતા હોય તો ગરમ તેલમાં તળી લેવા.

    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે લીલવાના પાર્સલ સર્વ કરવા માટે તૈયાર, મેં અહીં સર્વ કરેલ છે. સ્ટાર્ટર તરીકે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.

    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 13, 2023 09:57
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 13, 2023 15:43
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર પાર્સલ જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  4. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
  2. ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
  3. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
  4. શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803382
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close