કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામપાસ્તા
  2. 6-7કળી લસણ
  3. 1 નંગમોટો ટૂકડો આદુ
  4. 2-3લીલા મરચાં
  5. 1 નંગડુંગળી
  6. 1 વાટકીકોબી
  7. 1 વાટકીબ્રોકોલી
  8. 1 નંગકેપ્સિકમ
  9. 1 નંગ ગાજર
  10. 1/2 વાટકીમકાઈ નાં દાણા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 3 મોટી ચમચીસોયા સોસ
  14. 2 ચમચીચીલી સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ આદુ અને મરચાને ચોપરમાં ચોપ કરવા. કોબી ગાજર ડુંગળી કેપ્સિકમ અને બ્રોકોલી ને સમારી લેવી. મકાઈના દાણા કાઢી લેવા.

    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ઉકાળી તેમાં પાસ્તા ને બોઈલ કરવા.

    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ મૂકી તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ નાખવા. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી થોડીવાર કુક કરો. ત્યારબાદ બધા વેજીટેબલ નાખી મીઠું નાખી થોડીવાર હલાવતા રહો. હવે તેમાં બાફેલા પાસ્તા નાખી તેના પર મીઠું મરી ચીલી સોસ સોયા સોસ નાખવા. સરખું મિક્સ કરી ગેસ બંધ કરો.

    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ચાઈનીઝ સ્ટાઇલ પાસ્તા. ગરમ ગરમ સર્વ કરવા.

    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર February 17, 2023 09:34
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 24, 2023 17:11
@Disha_11 Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. તેલવાળી ભાખરી
  3. લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
  4. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  1. રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
  2. પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
  3. ટોપિંગ સાથે થેપલા
  4. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810233
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close