રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)

અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બાફી લેવા. કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી ડુંગળી અને રતાળુ નાના પીસ કરી સાંતળો. ત્યારબાદ તેમાં ફુલાવર અને ગાજર નાખી કુક કરવું. ત્યારબાદ તેમાં વટાણા નાખવા.
- 2
શાક બધા કુક થાય એટલે તેમાં કોબી ટામેટા કેપ્સીકમ લીલું લસણ નાખવું.
- 3
તેમાં બાફેલો ભાત નાખી મીઠું મરી અને ચીલી ફ્લેક્સ નાખવા. બધું સરખું મિક્સ કરી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે રતાળુ પુલાવ. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3મેં કદી રતાળુ નો ઉપયોગ કર્યો નહોતો પરંતુ આજે મેં રતાળુ પૂરી બનાવી છે.આ રેસિપી મેં હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ફોલો કરી બનાવી છે ખુબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
-
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
મેગી એ મેજીક પુલાવ (Maggi E Magic Pulao Recipe In Gujarati)
આ પુલાવ માં મેં મેગી એ મેજીક મસાલા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે જે સ્વાદિષ્ટ બન્યો છે Hema Gandhi -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
નેચરલ કલરફુલ પુલાવ (Natural Colourful Pulao Recipe In Gujarati)
#ભાત આજે મેં બધા નેચરલ કલર નો ઉપયોગ કરીને કલરફુલ પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે. Bansi Kotecha -
વ્હાઈટ વેજી પુલાવ (White Vegie Pulao Recipe In Gujarati)
રોજ શાક-રોટલી સાથે દાળ-ભાત ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે. આજે મેં વ્હાઈટ પુલાવ થોડા શાકભાજી મીક્ષ કરી ને બનાવ્યો છે. જે ટેસ્ટ માં પણ અલગ હોવાની સાથે હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#whitepulav Unnati Bhavsar -
આલુ રતાળુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Ratalu Toast Sandwich Recipe In Gujarati)
#KS3કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જઆ સેન્ડવિચ મા મેં રતાળુ નો ઉપયોગ કર્યો છે કારણકે બાળકો રતાળુ તો બિલકુલ ખાય જ નહીં પણ જો એ એ લોકોને સેન્ડવીચ ના ફોર્મ આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આમાં રતાળુ નાખ્યું છે Rita Gajjar -
રતાળુ ચિપ્સ (Ratalu / purple yam chips recipe in Gujarati)
રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રતાળુ નો ઉપયોગ ઊંધિયું, કંદપુરી વગેરે વસ્તુઓ માં વધારે કરવામાં આવે છે. મેં અહીંયા રતાળુ ની ચિપ્સ બનાવી છે જે તળીને નહીં પરંતુ ઓવનમાં ગ્રીલ કરીને બનાવી છે. આ ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મેં એને ટોમેટો કેચપ અને મિન્ટી યોગર્ટ ડીપ સાથે સર્વ કરી છે. ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#FFC3#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4 #Week19ખૂબ સરળ અને ઝડપથી બને છે તેમજ સ્વાદિષ્ટ લાગે છે.Saloni Chauhan
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મિક્સ વેજ. પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
ઠંડી ની સિજન ચાલે છે, અને બધા શાકભાજી આવે છે તો મેં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. Brinda Padia -
રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. Deepa Rupani -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ચિપ્સ નું નામ પડે એટલે આપણે તળેલી બટેકાની ચિપ્સ જ યાદ આવે પણ બીજા કન્દની પણ ચિપ્સ ખુબ જ સારી લાગે છેરતાળુની ચિપ્સ દરેક ઘરમાં તળીને જ બનાવાય છે ,પણ મેં ઓવનમાં બનાવી છે અને ખુબ જ સરસ બને છે ,તેલમાં તળીને ના બનાવતા માખણમાં મેં માઈક્રો વેવ કરી છે ,,સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે ,, Juliben Dave -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
રેડ પુલાવ (Red Pulao Recipe In Gujarati)
ચોખા ની અલગ અલગ રેસીપી બનાવતા હોય આપડે આજ મેં રેડ પુલાવ બનાવિયો. Harsha Gohil -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#ભાતતવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Bijal Shingala -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#CTઅમારા ત્યાંની મુંબઈની famous વાનગી તવા પુલાવ બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
#AM2ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (12)