કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 થી 40 મિનિટ
ત્રણ થી ચાર
  • 200 ગ્રામલીલા ચણા
  • 8 થી 10 પાન પાલક નાં પાન
  • 1 નંગ કેપ્સિકમ
  • 2લીલા મરચા
  • 1 આદુનો ટુકડો
  • 1 નાની વાટકી ધાણાભાજી
  • 1ચમચી મરી પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 નાની ચમચી જીરૂ
  • 1 નાની વાટકી પૌવા
  • 2 નંગ બટાકા
  • 7-8મીઠા લીમડાના પાન
  • કાજુ, બદામ,
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ, પાલક ની ભાજી સમારી લેવી. પછી કેપ્સીકમ, નાના પીસ કરી લેવા અને મરચા સમારી લેવા. આદુ ખમણી,લેવો. અને ધાણાભાજી, અને લીલા ચણા.

    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ,પ્રથમ એક લોયુ લેવું. તેમાં એક ચમચો તેલ લેવું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ચપટી, હિંગ મૂકવી. પછી તેમાં જીરું,મૂકવું અને મીઠા, લીમડા ના પાન. પછી એમાં પહેલા આદુ, મરચાં નાખવા. પછી લીલા ચણા, કેપ્સીકમ, અને પાલક,ની ભાજી સમારેલી. નાખવી. પછી તેને બે મિનિટ હલાવો. ત્યારબાદ 1 ચમચીમરી પાઉડર. અને પા, ચમચી હળદર, અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. પછી એને પાંચ, સાત, મિનિટ, સાતળવું. સંતળાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ કરવા મૂકો. ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને મિક્સર ના બાઉલમાં. લઈ તેને ક્રશ કરો.

    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ક્રશ કરેલું એક બાઉલમાં લેવું. ત્યારબાદ એમાં બે બાફેલ બટાકા ઉમેરવા. એક ચમચી, ગરમ મસાલો ઉમેરો. અને થોડા મરી પાઉડર ઉમેરો. બધુ બરાબર મિક્સ કરો. મિક્સ થઈ જાય બાદ, એમાં પૌંઆ નો ભૂકો ઉમેરવો. પછી એને સરસ રીતે હલાવી. અને કબાબ બનાવો. પછી એને ગોળ શેપ આપો, લંબગોળ શેપ આપો. કબાબ વાળીને એની ઉપર કાજુ. અથવા બદામ લગાડવા.

    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એને તેલમાં,તળી લેવા. તળાઈ જાય તો તૈયાર છે ઓછા મસાલા થી, બનતા હરાભરા કબાબ ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ. અને સર્વ કરો.

    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર February 18, 2023 05:29

ટિપ્પણીઓ (2)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
February 22, 2023 08:25
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હરાભરા કબાબ કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  2. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  3. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  5. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  1. ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)
  2. સુગરફ્રી ફુટસ જામ બરફી (ફરાળી રેસિપીઝ)
  3. રાજગરા હર્બલ શીરા (Rajigara Herbal Sheera Recipe In Gujarati)
  4. સ્વામીનારાયણ ની સ્પેશિયલ સુકી ભાજી (Swaminarayan Special Suki Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810584
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close