ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
5 સવિઁગ
  1. 250 ગ્રામબોઇલ આલુ
  2. મીઠું સ્વાદમુજબ
  3. ચપટીમરી પાઉડર
  4. 1/2 ચમચીજીરા પાઉડર
  5. કોથમીર
  6. 1 ચમચીકટ કરેલ મરચા
  7. જરુર મુજબ ફરાળી લોટ તેલ
  8. સ્વીટ દહીં
  9. ચપટીજીરા પાઉડર
  10. ચપટીલાલ મરચુ
  11. લીલી ચટણી
  12. ખાટી મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ આલુ ને ખમણી લો ત્યાર બાદ તેમા બધુ મિક્સ કરીસ્ટફીંગ તૈયાર કરો તેમાથી મીડિયમ ટીકકી વાળી થોડી વાર ફીજ મા રાખી દો

  2. 2

    ત્યાર બાદ ફુલ ગરમ તેલ મા મીડિયમ તાપે બધી ટીકકી ને વારા ફરતી ગોલ્ડન બ્રાઉન કરો

  3. 3

    ત્યાર બાદ એક બાઉલ મા 2 ટીકકી લઈ તેમા સ્વીટ દહીં બન્ને ચટણી જીરા પાઉડર મરચુ પાઉડર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes