ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

#FR
શિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FR
શિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને છોલી ને મોટા કટકા કરી વરાળથી બાફી લો લો, તેને ઠંડા થવા દો
- 2
તેમાં વાટેલા આદુ મરચાં,તજ, લવિંગ, મરી નો ભુક્કો, લીંબુનો રસ, ખાંડ કાજુ નો ભુક્કો, શેકેલા શીંગદાણા નો ભુક્કો, ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદાનુસાર, સમારેલી કોથમીર નાખી બધું બરાબર મિક્ષ કરી લો
- 3
બધું બરાબર મિક્ષ થાય એટલે મીડીયમ સાઈઝના ગોળા વાળી લો
- 4
હવે ખીરું બનાવવા માટે શીંગોડા, રાજગરાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ખાંડ,૧/૨ કપ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો
- 5
હવે બફવડા તળવા માટે તેલ ગરમ કરો,મીડીયમ આંચ પર બફવડા ને ખીરું માં બોળી ગુલાબી રંગ નાં તળી લો
- 6
એકદમ ક્રિસ્પી એવા બફવડા મોળા દહીં સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, બજારમાં થી તૈયાર લાવવા કરતા ઘરે બનાવેલ ફરાળી બફવડા ખુબ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)











ટિપ્પણીઓ (4)