કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK2
#Punjabi
#BW
#freash
#Peas
#green_chickpea
#tuverdana
#paneer
#sabji
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK2
#Punjabi
#BW
#freash
#Peas
#green_chickpea
#tuverdana
#paneer
#sabji
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો

શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK2
#Punjabi
#BW
#freash
#Peas
#green_chickpea
#tuverdana
#paneer
#sabji
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK2
#Punjabi
#BW
#freash
#Peas
#green_chickpea
#tuverdana
#paneer
#sabji
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • કોફતા બનાવવા માટે:
  • 1/2 કપ લીલા વટાણા ના દાણા
  • 1/2 કપ લીલા ચણા
  • લીલી તુવેરના દાણા
  • 1 નંગકાચું કેળું બાફીને છીણેલું
  • 1 ચમચીકોર્ન ફ્લોર
  • 1 ચમચીચણાનો લોટ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 કપઝીણી સમારેલી કોથમીર
  • સ્વાદ અનુસાર
  • કોફતા નું સ્ટફિંગ કરવા માટે :
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ચાટ મસાલો સ્વાદ મુજબ
  • કોફતા તળવા માટે તેલ
  • ગ્રેવી બનાવવા માટે:
  • 1 ચમચીતેલ
  • પા કપ છીણેલી દૂધી
  • 3મોટા ટામેટા
  • કાજુ મગજતરી પલાળેલા
  • પા કપ તાજી મલાઈ
  • 1ચમચો તેલ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી કસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સાઉથ પ્રથમ ત્રણે દાણાને પાંચ થી સાત મિનિટ માટે ખાંડ અને મીઠું નાખી પાણીમાં બ્લાન્ચ કરી લો પછી તેની મિક્સ તૈયાર કરી લો હવે કોફતા બનાવવાની અન્ય સામગ્રી તેમાં ઉમેરીને તેમાંથી એકસરખા ગોળા વાળી લો.

    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીરને છીણી તેમાં ચાટ મસાલો ઉમેરી તેમાંથી પણ એક સરખા ગોળા વાળી દો હવે મિક્સ દાણા વાળો ગોળો લઈ તેને થેપી વચ્ચે તેમાં પનીર વાળો ગોળો મૂકી એક સરખા બોલ વાળી દો.

    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જો મિશ્રણ ઢીલું લાગે તો તેને ચણાના લોટમાં અથવા તો કોન્ફ્લોર રગદોળી દેવા અને પછી ગરમ તેલમાં મધ્યમથી ફાસ્ટ તાપે તળી લો.

    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેનમાં 1 ચમચીતેલ મૂકી દૂધી અને ટામેટાને, ટામેટા નરમ પડે ત્યાં સુધી સાંતળી લો. પછી મિક્સર જારમાં લઈ તેમાં સાંતળેલા દુધી, ટામેટા, કાજુ અને મગજતરી પલાળેલા ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. પછી એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડો. પછી તેમાં બાકીના બધા જ મસાલા ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો છેલ્લે તેમાં કસૂરી મેથી અને મલાઈ ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લો.

    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કોફતાને વચ્ચેથી કટ કરીને ફોટોમાં બતાવ્યા પ્રમાણે તેના પીસ કરી લો સર્વિંગ ડીશમાં તૈયાર ગ્રેવી લઈને તેમાં ઉપરથી કોફતાને ગોઠવી દો અને ઉપરથી તાજી મલાઈ અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 20, 2023 07:05
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
February 22, 2023 02:07
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શામ સવેરા જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  2. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  3. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  4. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  5. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  1. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  2. કટલેટ (Cutlet Recipe In Gujarati)
  3. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  4. સુવા ની ભાજી નુ શાક(Suva Bhaji Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815094
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close