કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કટલેટ (Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કટલેટ (Cutlet Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#KK

#KK

વધુ વાંચો

કટલેટ (Cutlet Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#KK

#KK

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
  • ૨ નંગબટાકા
  • ૧ નંગગાજર
  • ૧/૨ કપલીલા વટાણા
  • ૨ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૨ ટીસ્પૂનઆરા લોટ
  • ૧ ટીસ્પૂનતલ
  • ૧ ટીસ્પૂનતેલ
  • ૧/૨ ટીસ્પૂનરાઇ
  • ચપટીહિંગ
  • અડધાં લીંબુનો રસ
  • ૧ ટીસ્પૂનખાંડ
  • ૧/૩ કપસમારેલી કોથમીર
  • ૧ ટીસ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • બ્રેડ ક્રમસ
  • ૨ ટીસ્પૂનમેંદો
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા, ગાજર ને પાણી થી ધોઈ છોલી લો, કટકા કરી કુકરમાં બાફી લો

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિશ્રણ ને ઠંડુ થવા દો, આદુ મરચાં વાટી લો હવે બફાયેલા બટાકા,ગાજર, વટાણા ને મૅશ કરી લો,

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, હીંગ, વાટેલા આદુ મરચાં,તલ નાખી સાંતળી લો

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું બરાબર સંતળાઈ જાય પછી તેમાં કટલેટ નો માવો ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળો અને ગૅસ બંધ કરી તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ, સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું,આરા લોટ ઉમેરો અને ઠંડુ થવા દો

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ મેંદા ની સ્લરી બનાવવા માટે મેંદા માં ૧/૩ કપ પાણી ઉમેરો, હવે કટલેટ બનાવવા માટે બીબાં મા માવા નો લુવો દબાવી કટલેટ નો શેપ આપો

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેને મેંદા ની સ્લરી માં બોળી, બ્રેડ ક્રમસ મા રગદોળી લો, તળવા માટે તેલ ગરમ કરો હાઈ ફલેમ પર ગુલાબી રંગ ની તળી લો,કટલેટસ ને સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કટલેટ (Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 20, 2023 07:00

ટિપ્પણીઓ (5)

Gopal Kapatel
Gopal Kapatel @cook_30686535
February 20, 2023 17:35
👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કટલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  2. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  3. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  4. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  5. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  1. મૂળા ના પાન અને સતુ નું શાક (Mooli Paan Sattu Shak Recipe In Gujarati)
  2. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
  4. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815269
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close