ઘઉં અને બાજરી ના થેપલા (Wheat Flour Bajri Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી માં બધો મસાલો નાખી મિક્ષર માં સહેજ ક્રશ કરી લો
- 2
બંને લોટ અને મેથી નું મિશ્રણ અને મોણ માટે તેલ નાખી લોટ બાંધી લો
- 3
લોટ ના ગુલ્લા કરી લો. એક એક થેપલા વણી લો. તવી ને ગરમ કરીને થેપલાં ને એક બાજુ શેકાઇ જાય એટલી બીજી બાજુ શેકી લો.
- 4
હવે થેપલાં ને બંને બાજુ તેલ લગાવી શેકો અને ગરમ ગરમ નાસ્તા માં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824078









ટિપ્પણીઓ (2)