ઘઉં અને બાજરી ના થેપલા (Wheat Flour Bajri Thepla Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#BW

ઘઉં અને બાજરી ના થેપલા (Wheat Flour Bajri Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૩૦ મિનીટ
૬-૭ થેપલા
  1. ૧/૨ કપઘઉંનો લોટ
  2. ૧/૩ કપબાજરી નો લોટ
  3. ૧/૪ કપમેથી ની ભાજી સમારેલી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટે સ્પૂનલાલ મરચું
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. લીલુ મરચુ
  8. ૧ ટી સ્પૂનતલ
  9. ૧ ટી સ્પૂનઅજમો
  10. ૩ ટી સ્પૂનતેલ મોણ માટે
  11. તેલ થેપલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦ મિનીટ
  1. 1

    મેથી ની ભાજી માં બધો મસાલો નાખી મિક્ષર માં સહેજ ક્રશ કરી લો

  2. 2

    બંને લોટ અને મેથી નું મિશ્રણ અને મોણ માટે તેલ નાખી લોટ બાંધી લો

  3. 3

    લોટ ના ગુલ્લા કરી લો. એક એક થેપલા વણી લો. તવી ને ગરમ કરીને થેપલાં ને એક બાજુ શેકાઇ જાય એટલી બીજી બાજુ શેકી લો.

  4. 4

    હવે થેપલાં ને બંને બાજુ તેલ લગાવી શેકો અને ગરમ ગરમ નાસ્તા માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes