કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#MATKA
#BIRYANI
#DINNER
#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#MATKA
#BIRYANI
#DINNER
#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો

મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#MATKA
#BIRYANI
#DINNER
#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#MATKA
#BIRYANI
#DINNER
#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • બિરયાની બનાવવાં માટે:
  • 1 કપબાસમતી ચોખા
  • 2 નંગલવિંગ
  • 2ટુકડાં તજ
  • 1 નંગતમાલપત્ર
  • 2 નંગઆખા મરી
  • 1 ટુકડાજાવંત્રી
  • 1 નંગઈલાયચી
  • 1/2 ચમચીમીઠું
  • બિરયાની ની વઘારવા માટે:
  • 1 ચમચીબટર
  • 1 ચમચીતેલ
  • 1 નંગઝીણું સમારેલું લીલું મરચું
  • 1/2 કપ ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સિકમ
  • 2 ચમચીતળેલા કાજુ
  • 1 ચમચીબિરયાની મસાલો
  • ચપટીમરી પાઉડર
  • 1/4 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ચમચીઝીણી સમારેલી કોથમીર
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • 2 ચમચીજીરૂ
  • 1/4 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • બિરયાની માટેની સબ્જી બનાવવા માટે:
  • 4લાલ મોટા ટામેટા
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 2 કપબ્લાન્ચ કરેલા શાકભાજી (ફુલાવર, બ્રોકલી, વટાણા, ફણસી, મકાઈ)
  • 1/4 કપ ઝીણા સમારેલા લાલ પીળા કેપ્સિકમ
  • 1/2 ચમચો ઘી તેલ મિક્સ
  • 1/2 ચમચી મરચું પાઉડર
  • 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીકસુરી મેથી
  • 1 ચમચીતાજી મલાઈ
  • ચપટીચાટ મસાલો
  • 3ચીઝ ક્યુબ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને 20 મિનિટ માટે પલાળી રાખો. બીજી તરફ પાણી નું આંધણ ઉકળવા મૂકી, તેમાં ખાડા મસાલા ઉમેરો. પાણી અને થોડું ચપટી મીઠું ઉમેરો. પાણી ઉકળવા મળે એટલે તેમાં ચોખા ઉમેરી તે 80% જેવા બફાઈ જાય તે રીતે તેને કુક કરી લો અને ચારણીમાં નિતારી તેને ઠંડા થવા દો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ અને બટર મિક્સ લઈ તેમાં કાજુ તળીને કાઢી લો. પછી તેમાં જીરું લીલા મરચાં અને કેપ્સીકમ ઉમેરી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં બાકીના પુરા મસાલા અને કોથમીર ઉમેરી એક મિનિટ માટે સાંતળો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો અને છેલ્લે તેમાં તળેલા કાજુ ઉમેરી ભેળવી દો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચપટી ખાંડ અને મીઠું નાખી શાકભાજી બ્લાંચ કરી લો. ટામેટાને ધોઈ કોરા કરી ઉપર તેલ લગાવી શેકી લો અને પછી તેની છાલ કાઢી તેને ક્રશ કરી તેની પ્યુરી તૈયાર કરી લો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈમાં તેલ ઘીનો વઘાર મૂકી તેમાં તૈયાર કરેલ પ્યુરી ઉમેરી સાંતળો પછી તેમાં એક ચીઝ ક્યુબ ના ઝીણા ટુકડા તથા બધા પેપર ઉમેરી ત્રણ થી ચાર મિનિટ સાંતળી બ્લાંચ કરેલા શાકભાજી ઉમેરો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાકીના કોરા મસાલા કસૂરી મેથી અને મલાઈ ઉમેરી 3 થી 4 મિનિટ ધીમા તાપે બધું એકરસ થાય ત્યાં સુધી કુક કરો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક મટકીમાં તૈયાર કરેલ ગરમાગરમ સબ્જી 1/3 માં ભરી લો. 3/4 ભાગમાં ગરમાગરમ બિરયાની ભરી લો.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મટકીમાં છેક ઉપર સુધી બિરયાની ભરી ઉપરથી છીણેલું ચીઝ ભભરાવો ઉપર ચપટી ચાટ મસાલો ભભરાવો અને ઝીણી સમારેલી કોથમીર તથા તળેલા કાજુ ભભરાવો. ગરમા ગરમ મટકા બિરયાની ને મેં સર્વ કરેલ છે.

    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 27, 2023 06:16
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 06, 2023 10:03
@Shweta_2882 Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  5. લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
  1. કરકરા લોટ ના ગોટા
  2. ખટમીઠ્ઠી સ્ટ્રોબેરી ચટણી
  3. ફેશ ન્યુટ્રીશસ ગ્રીન સલાડ
  4. મસૂર મુસલ્લમ અવધી દાલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826912
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close