ગી્લ્ડ સેન્ડવીચ

ગરમા ગરમ ગી્લ્ડ સેન્ડવીચ એ અમારા ઘરમાં સૌથી વધારે બનતી અને બધાની મનભાવતી સ્ટી્ટ ફુડ ડીશ છે.
#SFC
ગી્લ્ડ સેન્ડવીચ
ગરમા ગરમ ગી્લ્ડ સેન્ડવીચ એ અમારા ઘરમાં સૌથી વધારે બનતી અને બધાની મનભાવતી સ્ટી્ટ ફુડ ડીશ છે.
#SFC
રાંધવાની સૂચનાઓ
- 1
બે્ડની કડક બોડઁર કાપીને બધીજ બે્ડ સ્લાઇસ રેડી કરો. ગી્ન ચટણી રેડી કરો.જ્યારે સેન્ડવીચ માટે ગી્ન ચટણી બનાવીયે ત્યારે તેને થોડી તીખી બનાવવાની, અને ઓછા પાણી વાળી જાડી બનાવવાની. થોડા સીંગદાણા અથવા દાળીયા નાંખી શકાય જેથી ચટણી થીક બનશે. આમ કરવાથી બે્ડ જલ્દી ઢીલી નહી થઇ જાય.બધાજ જીણા ચોપ કરેલા શાકભાજી ભેગા કરો. એક પેનમાં જીરાનો વઘાર કરીને શાકભાજી વઘારો. મરી પાવડર નાંખીને મીક્સ કરો. ગેસ બંધ કરી દો, થોડુ ઠંડુ થાય પછી મીઠુ નાંખીને મીક્સ કરો. ઠંડુ પડયા પછી મીઠુ નાંખવાથી શાકભાજીમાંથી પાણી બહુ છુટતુ નથી
- 2
આ શાકભાજી એક મોટા બાઉલમાં કાઢીને તેને ઠંડુ થવા દો.હવે બ્રેડ સ્લાઇસ લો. બન્ને બ્રેડ ઉપર પહેલા બટર લગાવી દો.હવે એક બટર વાળી બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવો.હવે જેમાં ચટણી નથી લગાવી એ બ્રેડ સ્લાઇસ ઉપર થોડુ શાકભાજીનુ સ્ટફીંગ મુકો. તેના ઉપર થોડો સેન્ડવીચ મસાલો છાંટો.તેનાઉપર ચીઝ છીણો.
- 3
હવે ગ્રીન ચટણીવાળી બ્રેડ તેના ઉપર મુકીને સેન્ડવીચને ગી્લ્ડ મશીનમાં ગી્લ કરવા મુકો. કડક અને બા્ઉન થઇ જાય એટલે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)