મિલેટ ઇડલી

Bhakti Jain
Bhakti Jain @Bhakti_80

#PB

મિલેટ ઇડલી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#PB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો કાંગ { મિલેટ}
  2. ૧/૨વાટકો અડદ દાળ
  3. ૧ ચમચીમેથીદાણા
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાંગ,અડદની દાળ અને મેથી દાણાને પાંચ-છ કલાક માટે પાણીમાં પલાળી રાખવા.ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડર માં કાંગ અડદની દાળ મેથીદાણા અને પૌહા ને નાખી ગ્રાન્ડ કરી લેવું.

  2. 2

    પછી તૈયાર કરેલ આ બેટર ને ૮-૧૦ કલાક માટે ઢાંકીને રાખી દેવું. પછી તેમાં મીઠું નાખી હલાવો.

  3. 3

    પછી ઇડલી મોલ્ડને તેલ ની મદદથી ગ્રીસ કરી તૈયાર કરેલું બેટર પાથરી ૧૫થી ૨૦ મિનિટ માટે ચડવા દેવું.

  4. 4

    તો તૈયાર છે આપણી મિલેટ ની ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Jain
Bhakti Jain @Bhakti_80
પર

ટિપ્પણીઓ

Similar Recipes