કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી મુખ્ય ફોટો

મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#SFC
#tavapulao
#mumbaistyle
#Pulao
#cookpadgujarati
#streetfood

#SFC
#tavapulao
#mumbaistyle
#Pulao
#cookpadgujarati
#streetfood

વધુ વાંચો

મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#SFC
#tavapulao
#mumbaistyle
#Pulao
#cookpadgujarati
#streetfood

#SFC
#tavapulao
#mumbaistyle
#Pulao
#cookpadgujarati
#streetfood

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૪ કપપાણી
  3. ૨ ચમચીલીંબુનો રસ
  4. ૩ ચમચીબટર
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીજીરૂ
  7. ૨સમારેલી ડુંગળી
  8. ૨સમારેલી ટામેટા
  9. ૨સમારેલાં કેપ્સિકમ
  10. ૨સમારેલા લીલા મરચા
  11. ૩ કપઅધકચરા બાફેલા બટાકા
  12. ૧/૨ કપઅધકચરા બાફેલા લીલા વટાણા
  13. ૧ ચમચીખમણેલું આદુ-લસણ
  14. ૧ ચમચીસેઝવાન સોસ
  15. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  17. ૩ ચમચીપાવભાજી મસાલો
  18. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ચોખાને પહેલા સારી રીતે ધોઈ ૨૦ મિનીટ સુધી પાણીમાં પલાળીને રાખો. તપેલીમાં પાણી ઊકળવા મૂકો. પાણી ઊકળવા લાગે પછી તેમાં લીંબુનો રસ, મીઠું અને પલાળેલા ચોખા ઉમેરીને મિક્સ કરી લો.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોખાને ૮૦% જેટલા બાફી લો. પછી એક ચારણીમાં કાઢી તરત જ તેની ઉપર ઠંડુ પાણી રેડી લો. ધ્યાનમાં રાખો કે ચોખાને પુલાવ માં ઉમેરતા પહેલા ચોખાને સંપૂર્ણપણે ઠંડા હોવા જોઈએ.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરીને સમારેલી ડુંગળી ઉમેરીને ૨ મિનિટ માટે સાંતળો. પછી તેમાં મરચા, કેપ્સિકમ, ટામેટા અને 1/2 ચમચી મીઠું ઉમેરી, ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પાવ ભાજી મસાલો, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, મીઠું અને સેઝવાન સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરી મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાંસુધી ચડવા દો.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ 1/2 કપ પાણી, તેમાં બાફેલા વટાણા, બટાકા ઉમેરીને હલાવી લો. તેની ઉપર ઢાંકણ ઢાંકીને ૫ મિનીટ ચડવા દો.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં રાંધેલા ભાત, પાઉંભાજી મસાલો, કાપેલા લીલા મરચા, લીંબુ નો રસ અને બટર ઉમેરીને હળવા હાથે બધુ મિક્સ કરી લો. ૫ મિનીટ પછી ગેસ બંધ કરી દો.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ6ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ પીરસવા માટે તૈયાર છે.

    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
    મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર March 10, 2023 09:15
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 16, 2023 16:47
@mamta_homechef Oooooooo WOW
MAST MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગાજર મરચા નું અથાણું
  2. ચીઝ પનીર
  3. મિલેટ ઇડલી
  4. મુરાદાબાદી દાળ
  5. ઈડલી
  1. રામ લડડું (Ram Ladoo recipe in Gujarati)
  2. મલ્ટિગ્રેઇન વોફલ્સ
  3. મસાલા મખાના
  4. ફ્લાવર બટાકા વટાણાનું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16844585
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close