આલુ મટર સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ધોઈ ને છાલ સાથે કટ કરવા અને વટાણા ફોલી ને દાણા કાઢવા. ટામેટાં અને મરચા ને ઝીણા સમારવા.ત્યાર બાદ એક કુકર માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ,હિંગ અને હળદર નાખી ને લીલા મરચા અને ટામેટાં નો વઘાર કરવો. ટામેટાં થોડા સોફ્ટ થાય એટલે વટાણા નાખી ને ૨ મિનિટ સાંતળવું પછી તેમાં બટાકા નાખી મીઠું નાખી ને ૨ મિનિટ સાંતળવું ત્યાર બાદ બાકી ના સૂકા મસાલા નાખી ને જરૂર મુજબ પાણી નાખી ૩-૪ સિટી વગાડવી.
- 2
તો તૈયાર છે ગરમ ગરમ આલુ મટર સબ્જી તેને રોટી કે પરાઠા કે પૂરી જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16858539










ટિપ્પણીઓ (2)